પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
१६

અને વિવેકપૂર્વક રહે છે તે ગૃહસ્થધમ પાળે છે. જે મર્યાદા વિના તે છે તે ધનિષ્ઠ નથી પણ સ્વેચ્છાચારી છે; અને આજની ગૃહસ્થવૃત્તિથી તે માટે ભાગે સ્વેચ્છાચાર, વ્યભિચાર પોષાય છે. વ્યભિચારી અથવા સ્વેચ્છાચારી વનને અંતે વાનપ્રસ્થ્ય ક સન્યાસ અસંભવત સમજાવાં જોઈ એ. તેથી આશ્રમધના તે લેપ જ થયે: ગાવા જોઈએ. તે ધર્મના પુનરુદ્ધાર આવશ્યક છે. એ ક્રમ થઈ શકે એ વિચારવું આ પ્રસ્તાવનાના ક્ષેત્રની બહાર છે. હવે વષ્ણુધર્મોં ઉપર આવીએ. મૂળમાં વણૅ ચાર ગણાવ્યા છે. અત્યારે તે અસખ્ય ઘણું છે એમ કહી શકાય. છતાં ક પોતાને ચાર વર્ષોં માં ગણાવી શકે છે. કાઈ પોતાને બ્રાહ્મણુ કહે છે, કાઈ ક્ષત્રિય ને કાઈ વૈશ્ય. પોતાને શુદ્ધ ગણાવતાં સૌ લજ્જિત થાય છે. શુદ્ધ પાતાને પેટાતિએથી જ આળખાવે છે. ત્રણ વર્ણોમાં પણ અનેક પેટાજાતિ છે. પણ તે પોતાને બ્રાહ્મદિ ગણાવતાં લજ્જિત નથી થતા. આમ વર્ષાં નામે રહ્યા છે. પણ મનુષ્ય પોતાને અમુક વિશેષણ આપે તેથી જ કાંઈ તેને યોગ્ય તે નથી ખનતા. પોતાને લાલ વર્ષોના કહીને શ્યામ વધુના મનુષ્ય લાલ નથી બની શકતો. તેમ જ પોતાને બ્રાહ્મણ ગણાવીને કાઈ બ્રાહ્મણ રહી કે બની નથી શકતા. બ્રાહ્મણુની અંતિમ પરીક્ષા તે તે પોતાનામાં બ્રાહ્મણના ગુણુ મૂર્તિમંત કરીને પસાર કરી શકે છે. આ રીતે વિચારતાં આપણે જોઈશું વષ્ણુ ધના પણ લેપ થયા છે. વ્યવહારમાં આપણે ‘વણું’ સત્તા રાખી શકતા હોઈએ તો આપણે સૌદ્ધ છીએ એમ ગણી શકાય. પણ યથાર્થ રીતે તે શુદ્ર પણ ન ગણાઈ એ, ક્રમ ધર્મશાસ્ત્રમાં તા વણુને ધમ ગણાવ્યું છે. તેથી શૂદ્રવણું પણ ધ છે. અને ધર્મ તે સ્વેચ્છાએ સ્વીકારાય, તેના પાલનમાં લજ્જાને તે સ્થાન જ નથી. ધર્મ તરીકે હત્વને પાળનાર કેટલા