પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨ વ્યવહાર માત્રમાં એટલે આમાંચે કડક મર્યાદા અથવા સયમ આવશ્યક છે. ખાદ્યાખાદ્યનું થાય છે એમ મારું માનવું છે. મનુષ્ય સ`ભક્ષી પ્રાણી નથી. તેના ખાદ્ય પદાય ને મર્યાદા છે જ, પશુ રાટીએટીવ્યવહાર અને ખાદ્યાખાદ્યવિવેકની ઉપર વધ અવલ લ ખેલ નથી. વણ ધમ એક તાખુ જ શાસ્ત્ર છે. નિર્દોષ વર્ણાન્તર વિવાહ હું કલ્પી શકું છું. સ્વચ્છતા વગેરેના નિયમાનું પાલન કરતાં તે ખાદ્યાખાદ્યને વિવેક સાચવતાં સર્વ વાએ એક પગતે ખાવામાં કઈ જ દોષ નથી એમ હું માનું છું. પ્રાચીન કાળમાં રીટીએટીવ્યવહાર આમ જ ચાલતા એમ સિદ્ધ કરનારાં પુષ્કળ પ્રમાણા છે. રીટીએટીવ્યવહારને વધની સાથે જોડી દેવામાં હિંદુધર્મ તે ભારે નુકસાન થયું છે. વર્ણ ધરતી કોલ હિંદુધર્મોમાં થઈ છે. ખરી; પણ તેથી કઈ તે નિયમ હિંદુને કાપડે છે તે ખીજાને નહિ એવું કાઈ ન બને. પ્રત્યેક સમ માં જે તે કંઈક વિશેષતા હોય જ છે. પુણુ એ વિશેષતા હાય તો તે સખ્યા હેવી જોઈએ આજે ભલે ન કરે. તેટલું તેના સ્વીકાર તે ખાશે. આવી મારી માન્યતા વખતે વિષે છે. એને એક મહાન શેષ ગણું છું. આજ નડે તો કાલે પણ તે જગતને સ્વીકાર્ય જ છૂટકા છે.

આ સિદ્ધાંતને ટૂંકામાં હું આ પ્રમાણે મૂકું જે મનુષ્ય જે કુટુંબમાં જન્મે તેના ધંધા, જો તે નીતિવિરુદ્ધ ન હાય તો, તે ધમભાવનાથી કરે; ને તેમ કરતાં જે અર્થ પ્રાપ્તિ થાય તેમાંથી સામાન્ય આજીવિકા પૂરતું જ રાખી બાકીનું સાનિક કલ્યાણને સારુ વાપરે. ચાર વષ્ણુને શરીરનાં ચાર અંગની ઉપમા વેદમાં અપાઈ છે. શરીરનાં અગમાં જેમ એક ઊંચ અને એક નીચ એવે ભેદ હોતા નથી, અને અગાને સમજહાય તથા ઊંચનીચના