પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२०

ભેદ તેઓ રાખે તેા શરીરરૂપી રાષ્ટ્ર છિર્ભાભન્ન થઈ જાય, તેમ જ આ જગતનું રાષ્ટ્ર પણ તેના વર્ણરૂપી ચાર અંગાની વચ્ચે ઊંચનીચના ભેદ રાખે તે છિન્નભિન્ન થઈ જાય, આજે જગતમાં ઊંચનીચના ભેદ છે અને તે જગતમાં આજે ચાલતા કલહનું મુખ્ય કારણ છે. એ યુદ્ધનું નિવારણ વધના પાલનથી થઈ શકે છે. એમ સામાન્ય માણસને પણ સમજવામાં મુશ્કેલી ન હાથી જોઈ એ. વણું ધમાં દરેક વણે પોતપોતાના કર્માંનુ ધર્મ સમજીને પાલન કરવાનું રહ્યું છે. ઉદરપોષણ એ એનું યત્કિંચિત કૂળ છે. એ મળે અથવા ન મળેા તે પણ ચારે વણે પોતપોતાના ધમાં રત રહેવાનું છે. આ વધર્મતુ જો પાલન થાય તે અત્યારે જગતમાં જે વિષમતા વર્તે છે તેની જગાએ સમતાનું સામ્રાજ્ય બની રહે; બધા ધંધા પ્રતિષ્ઠામાં તે સતમાં એક સરખા ગણાય; વજીર, વકીલ, પાની અમાર, સુતાર, ભગી અને બ્રાહ્મણ એકસર મા ત્રણ તો તેના કમાય શુદ્ર ઓછું કમાય, મહેલે ચડીને મેસે, બ્રાહ્મણ ભિક્ષુક એટલે ઝૂંપડામાં રહે, આ બાસવે અને શૂદ્ર એ ઘરખર વિનાના ગુલામ થઈને રહે, એવી યાજનક સ્થિતિ જ્યાં વર્ણ ધર્મનું પાલન થતું હોય ત્યાં હાઈ જ ન શકે, ન હોવી જોઈ એ. વર્ણાશ્રમધર્મની જ્યારે શોધ થઈ ત્યારે પણ હિંદુ સમાજ આ આશ્ને પહેાંચી ગયા હતા. એમ કહેવાના આશય નથી. કયે કાળે આ જાતના વધમ પરાકાષ્ઠાએ પહાંચ્યા હતા એનું મને જ્ઞાન નથી. એ શેાધવાના પ્રપંચમાં હું ન પડે. પણ હું આટલું કહી શકું છું કે, વર્ષોંધ ને એ જ આદર્શ હોઈ શકે; સમજીને સારુ એ ધર્મનું પાલન સહેલું છે; અને આવા વણધર્મ એ કેવળ હિંદુને સારું નહિ પણ આખા જગતમાં જે સમજી શકે તેને સારુ છે.