પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
२१

આ વ્યવસ્થામાં જેની પાસે જે મિલક્ત હશે તેને તે

આખી પ્રજાને સારુ રખેવાળ અથવા સરક્ષક હશે . પોતાને કદી તેના માલિક નહિ માને. રાજા પોતાના મહેલને અથવા પ્રજાની પાસેથી જે કર લે છે તેને માલિક નથી, પણ એ તેને રખેવાળ છે. પોતાનું પેટ ભરવા પૂરતું લઈ ને બાકીનાના ઉપયોગ તે પ્રજાને અર્થે કરવાને બંધાયેલે છે. એટલે કે, પ્રજાની પાસેથી એ જેટલું લેશે તેમાં પેાતાની કાર્યક્ષતાથી વધારે કરીને એ પ્રજાને કાઈની કાઈ રીતે પાછું વાળશે. એમ જ વૈશ્ય. શૂદ્રનું તો કહેવું જ શું? અને, જો કાઈ પણ રીતે સરખામણીમાં ઊતરી શકાતું હાય તે, જે શૂદ્ર વળ ધર્મ સમજીને પરિચર્યાં જ કરે છે, અને જેની પાસે કાંઈ મિલકત કદી હાવાની જ નથી, અને જેને માલિક થવાના લાભ સરખાયે નથી, એ હા વદનાને લાયક છે અને સાપરી છે. ધનિષ્ટ શૂદ્ર પાતાને વિષે એમ હે માને; પણ દેવતાઓ તે તેની પર ફૂલને વાદ વરસાવશે. આ વાક્ય આજકાલના રિચારકાને વિષે ભલે ન શાભે. તે એક તસુ જમીનના માલિક ન હૈય, પણ માલિકી ઇચ્છતા હોય. એટલે એ પોતાના શુદ્ધત્વને સુખમય ધર્માંરૂપે નથી જોતા, પણ ભેગતૃપ્તિ ન થવાથી દુ:ખમય જોતા હેાય. તેથી મેં તે આદર્શ ને નમન કર્યાં છે અને જગતને તેને નમન કરવાને નાતરું છું. પણ આ શ્રદ્ધના ધએ કાંઈ તેની પર લાદી નથી. ત્રણ વર્ણ પોતાને પ્રશ્નના સેવક ગણુતા હાય, જે મિલકત પોતાની પાસે રહે તેનું સાનિક ઉપયોગ અર્થે રખેવાળુ સિદ્ધ કરી શક્તા હાય, એને મેઢે જ ધમાઁની સ્તુતિ કરવાનું શોભે. અત્યારે તે જ્યાં ત્રણ ત્રણું માત્ર નામના રહ્યા છે, પોતાના ધનું પાલન કરવાનું કાઈ ને સૂઝતું નથી, તે પોતાને ઊંચ માની શૂદ્રને હલકા વણના માને છે, ત્યાં શૂદ્ધ તેની ઇર્ષા કરે અને જે મિલક્ત તે લઈ ને એસી ગયા છે તેમાં ભાગ પડાવવાની શકા ના