પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ખંડ ૧ લા : વધુ અને તેના ધ ૧. વર્ણ વ્યવસ્થા મારી દક્ષિણની મુસાફરી દરમિયાન વર્ષાં વ્યવસ્થા અને બ્રાહ્મણુ-અબ્રાહ્મણ વગેરે જાતિભેદેશના સાધમાં મેં કાઢેલા ઉગારે વિષે મને સંખ્યાબંધ ગુસ્સાભર્યાં કાગળેા. મળ્યે જાય છે. આ કાગળા હું છાપતા નથી; કારણ, તેમાં ગાલિપ્રદાન ઉપરાંત ખીજું કશું ભાગ્યે જ હાય છે. અને ગાળા નથી હાતી તેમાં નથી હાતી. દલીલ ન કહેવાય. પણ દલીલ કશી જ ચીફ ક ઉત્પન્ન થતી ૐ દલીલાના જાતિભેદ તિભેદ છતાં, કૅટલાકના કાગળામાંથી પ્રત્યુત્તર આપવા બટે. કેટલાક ટકાવવાથી હિંદુસ્તાનનું સત્યાનાશ વળી; કાર જ હિંદુસ્તાનને ગુલામીમાં ડુબાડયુ છે. મારી નજર આજની ભવાતિના મૂળમાં આપણા જાતિભેદ આપણા લાશને લીધે રાષ્ટ્રીય સદ્ગુણો કેળવવા તરફ એષરવા રહ્યા, તેને લીધે ગુલામી આપણને વરી છે. ઊલટુ એમ માનું છું કે, વધુ વ્યવસ્થાએ તા હિંદુ સમાજને છિન્નભિન્ન થઈ જવામાંથી કેટલેક અંશે બચાગે જ છે. પશુ છ સસ્થાઓની પેઠે જ અતિશયતાને પેસીને ભારે નુકસાન કર્યું છે. મૂળ કલ્યેથી સમાજની ચષિરચના જ હું તે આ સંસ્થામાં પણ પણ વ્યવસ્થામાં મને તા મુદ્દાની, આપણી નથી. આપણે