પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણવ્યવસ્થા.

વષ્યવસ્થા 3 કશી અડચણ જોતે નથી. આપણે કદી ન ભૂલવું જોઈએ કે, જે હિંદુધમે વર્ણવ્યવસ્થા ઉપજાવી તે જ હિંદુધર્મ, મનુષ્યમાત્ર પ્રત્યે જ હ પણ્ જીવમાત્ર પ્રત્યે, આત્મભાવ પ્રાપ્ત કરવાના આદર્શ પણ મનુષ્યના સર્વોપરી કલ્યાણના સાધનરૂપે આપણને આપેલે છે. એક ભાઈ સૂચવે છે કે આપણી વ વ્યવસ્થા ભાંગીને આપણે યુરૈપની વ વ્યવસ્થા સ્વીકારવી. એટલે કે, મારા ધારવા પ્રમાણે તે એમ કહેવા માગે છે કે, આપણી વર્ણવ્યવસ્થામાં રહેલી વશપરંપરાની ભાવનાને જ માત્ર આજે આપણે નાબૂદ વાપર પુરાના સિદ્ધાંત એ હૃદલવાના પ્રયત્નથી હમેશાં તે થાય જ. એક બ્રાહ્મણને કરવી. મને તેા લાગે એક સનાતન સિદ્ધાંત છે. તેને અનવસ્થા ઉત્પન્ન થઈ છે, અને તેની આખી જિંદગી બ્રાહ્મણ માનવામાં હું તે! ભારે ઉપયગ જોઈ થો છું. જે બ્રાહ્મણને છાજે એવી રીતે એ નહિ તે તેા સ્વાભાવિકપણે જ સાચા બ્રાહ્મણને મળનારું માનતે બશે. જો આપણે વ્યકિતના પ્રત્યેક કૃત્યના સારાનરસાપણાને આંક કાઢીને તેની રૂએ દરેક વેળાએ વ્યક્તિઓને સાએ કે બક્ષિસી એનાયત કરવા એસૌરા, રાજ રાજ બ્રાહ્મણને શદ્રની અને શને બ્રાહ્મણુતી પદવીઓ આપવા બેસીશું, તે મુશ્કેલીઓના પાર જ ન રહે, એ દેખાતું છે. તે હિંદુએ પુનર્જન્મને માનનારા છે. અને દરેક હિંદુ પુનમમાં માનનારા હોવા જ જોઈ એ તેઓએ એમ જ માનવું રહ્યું કે, કુદરત કશી પણ ભૂલ કર્યા વગર દુન કરનાર બ્રાહ્મણને માનવી ઉર્જાતની ર્ટિમાં


નીચલી પાયરીએ નાંખશે, અને તે જ રીતે આ જન્મમાં બ્રાહ્મણુજીવન ગાળનારને થ્રાહ્મણ ર્ટિમાં ચડાવ્યા વગર પણુ હું જ રહે. હવે ટીએટીવહેવારની માબત તપાસીએ. હું માનું છું