પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વર્ણવ્યવસ્થા

વ વસ્થા કે, એકરાષ્ટ્રીયતાની ભાવના પ્રવર્તાવવાને સારુ, એક ભાણે જમવું અગર ગમે તેની બેડે પરણવાની છૂટ, એ જરૂરની થતુએ નથી. ગમે તેવા સ્વતંત્ર જમાનામાં, ગમે તેટલા સ્વતંત્ર રાજ્યમ ધારણુમાં પણ, સમાજના બધા જ લેામાં, ખાવાપીવા કે પરણવાની ખાખતમાં એકસરખે જ આચાર- વહેવાર પ્રવીએમ હું માનતા નથી. સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે આચારવહેવારની વિવિધતા હુમેશ રહેવાની જ. એ વિવિધતા વચ્ચે જ આપણે હંમેશાં શેાધવી અને સ્થાપવી પડવાની અને કાર્ય પણ માસ સૌ ક્રાઈની જેડે ખાવા પીવાની ખામતમાં એકતાને દરત માનનારા હોય તે તે પાપ કરે છે એમ કહેવાને હું તૈયાર નથી. હિંદુએામાં ભાઈ ભાઈનાં હેકરાં એકબીજાની જોડે નથી પરણુતાં. એથી કંઈ તેમની વચ્ચેના પ્રેમને ખલેલ નથી પહેાંચતી. ઊલટા આ રિવાજ એમની વચ્ચેન સગપષ્ણુતે વધારે વિશુદ્ધ અને નિર્દેળ કરે છે. વૈષ્ણવામાં મે ઘણી માતાઓને જોઈ છે જેઓ મરજાદ પાળે છે અને ઘરને રસોડે જમતી કે ધરના સામાન્ય ગેાળાનું પાણી પીતી નથી. આથી તેમનામાં એકલવાયાપણું કે ઉદ્ધતાઈ આવી જાય છે, અગર તો તેઓ ને કે મમતા વગરની બની જાય. છે, એવું નથી બન્યું તૈયું. આ મામતે કેવળ સયમ ને તાલીમને લગતી છે. એમનામાં અંગત એવા શેા દાખ નથી રહેલા. એમાં તિરાતા પેસે તે નુકસાનકર્તા થઈ પડે ખરી. અને તેમાં પણ ઊંચપણાના અભિમાનથી જે તેમ કરવામાં આવે તો તે આવેલ સયમ, સચમ મટીને ખરેખર સ્વચ્છંદ જ બની જાય છે, અને તેથી ધાતક નીવડે છે. પણ જમાને જેમ જેમ આગળ વધે છે અને નવનવી. જરૂરિયાત અને પ્રસગાઊભાં થતાં જાય છે, તેમ તેમ રારીએટીવડેવારની બાબતમાં પણ ઘણી જ સંભાળપૂર્વક