પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨. વ સકર કે વર્ણાશ્રમ એક વિદુષી લખે છે “ મુસાફરીમાં એક વ્યક્તિને મારે સંગાથ થયો, તેણે વરતેજ ખાતે ભરાયેલી રજપૂત પરિષદને તમે મેલેલા સદેશા તરફ મા ધ્યાન ખેંચ્યું. વાંચીને મનની ભીતર ધણા દિવસથી ક્રમાઈ રહેલા વિરાધ ઊછળી આવ્યા. ચિંતનમનન કરે તે જ માણસ. તેથી, મને આશા છે કે મારા ચિંતનને તમે સહી લેશે, અને તે તમારાથી નિરાળ હોય છતાં તે પર ધ્યાન દેશો. ૧૯૨૦ની સાલમાં શ્રામ અને તેનું સાળખાતું જોઈને આ વિચાશ આવેલા. પછી જતા રહેલા તે કાઈ કાઈ વાર દેખા દેતા. પણ હમણાં થાડુ થયાં એ વિચારાએ મારા મનમાં કાયમનું ઘર કર્યું છે, અને રજપૂત પરિષદને તમારા સદેશ એના ઉછાળાનું છેલ્લું નિમિત્ત અન્યો છે. ( ‘ જ્યાં આખુ· સ્ટેશન એથી મીન ઈંડા સુધી લશ્કરી મે ખા લટકતી તલવારવાળા સ્વયંસેવકાથી ઊભરાતું હતું, જ્યાંનું આખું વાતાવરણ ક્ષત્રિય જાતિના શૌય અને દાક્ષિણ્યનાં મરણાથી ગુજતુ હતુ, ત્યાં એમની તલવારાની જગ્યા રેઢિયાને આપવાની તમારી સાહશું ખ્રિસ્તી પાદરીઓના જેટલી જ તદ્દન અસ્થાન નહાતી ? તમારે તેા પ્રાચીન ઋષિએની પે, શું બ્રાહ્મણુને વધુ સાચા બ્રાહ્મણ મતવાની, ક્ષત્રિયને આદા ક્ષત્રિય બનવાની, વૈશ્યને વૈશ્ય બનવાની સલાહ ન આપવી ળેઈએ ? બ્રાહ્મણાનુ ચિલ્ડ્રન પાથી - લગ. ક્ષત્રિયનુ તલવાર અને વેશ્યાનું દિયા કે હળ છે. તમ બલ પાતાને ગુર કે ખેડૂત કહેવડાવીને અભિમાન માને તેમ કરવામાં તમે તમારા નૈતિશ્ચમની સ્વાભાવિક વૃત્તિને જ વફાદાર . ‘પણ તમારા જેવા, વણાશ્રમને માનનાર હિન્દુચ્ય બ્રાહ્મણો અને ક્ષત્રિયા પાસે તેમના સ્વાભાવિક જાતિધાં છેડાવીને વધર્મ'ના અંગીકાર કરવાના શા સારુ આવા આકહું કર વૈશ્યવૃત્તિ અંગીકાર કર્યાં વગર આજે ક્ષત્રિય ગરીમાનું રક્ષણ અને સેવા ન જ કરી કે શું?

  • તુએ ‘ક્ષત્રીધમ’’ એ લેખ, પ્રકરણ ૧૮મું,