પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
વર્ણાવર્ણીનો સળો

વીવીના સળ અસરસપૂર્ણ પણે ખંખેરી નાંખી ન રા સમ્રાજમાં અમને પતી જગ્યા મળી નહિ નું ત્યારે અમે બૌદ્ધ તેટલા સામરૂ હિ વિકૃત રહ્યા.’ ઉપરની કીકતમાં કંઈક અતિશયતા હોવાના સંભવ છે, પણ ઊંચનીચના ભેદના સળે! હિંદુધના મને કેટલે કરી ખાઈ ત્યો છે તે બતાવવાને માટે જ એ મે' આપી છે. એ તુષ્ટીકત જેમણે મેલી છે તેમને તેમનાથી જેએ ઊંચા કહેવાય છે તેએ ધિક્કારે છે, અને તેમના કરતાં આ વિશેષ તિરસ્કૃત છે તેમનાથી તેએ પાતાને ઊંયા અને નાખા માને છે. આમ તિરસ્કૃત ‘ અસ્પૃસ્યા ’માં પણ ઊંચનીચના એ ભેદ વ્યાપી રહ્યો છે. કચ્છની મુસાફરીમાં મેં જોયું કે, હિંદુસ્તાનના ખીજા ભાગની જેમ કચ્છમાં પણ અસ્પૃસ્યેામાં ઊંચા અને નીચા એવા ભેદ છે, અને ઊંચી નાતના અંત્યજ નીચી નાતનાને અડવાની જ ના પાડે છે; એટલું જ નહિ, નીચી નાતના અંત્યજોનાં ખળકા જે નિશાળામાં જતાં હોય તે નિશાળે પેાતાનાં બાળકાને મેલવાને સાર્ક ના પાડે છે. આવી સ્થિતિ છે ત્યાં તેમની વચ્ચે રાટીએટીવહેવાર હાવાની વાત જ શી કરવી ? વર્ણભેદને જે ભયંકર અનર્થ થયા છે તેના આ નમૂના છે અને એક વપેાતે ખાવના કરતાં ઊંચા હોવાનું માનીને જે અભિમાન લે છે તે અભિમાનતા વિરાધ કરવાને ખાતર હું પેાતાને ભંગી ગણાવવામાં આનંદ માનું છું. કારણું, મારા જાણવા પ્રમાણે ભગીથી નીચી નાત એ નથી. ભગી જ ચારે સમાજમાં કાઢિયે છે, જેને સૌ હો હો સમાજના આગ્યને માટે, એટલે સમાજ જીવંત રહે એટલા માટે, બીજા કાઈ પણુ વગ કરતાં વધારે અગત્યના વર્ગ આ ભગીના જ છે. કરે છે, અને છતાં જેમના તરફથી ઉપરની હકીકત મને આપવામાં આવી