પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪
વર્ણવ્યવસ્થા

વ્યવસ્થા છે. તેમના તરફ મારી પૂરેપૂરી દિલસેાજી છે. પણ તેમના કરતાં વધારે નીચા ગણાવાતુ જેમના કપાળમાં લખેલું છે તેમને તેએ: રખે પેાતા કરતાં નીચા ગણે ! એવાઓને પણ ઘેાતાના વાડામાં લઈ, તને જે લાભ ન મળતા હોય તે લેવાની તેમણે પણું સાક્ ના પાડવી. હિં’દુધ માંથી અસ્વાભાવિક અસમાનતાનુ કલક દૂર કરવું ડાયા તેને નિર્મૂળ કરવાને માટે આપણામાંથી કેટલાકને તે લેાહીનાં પાણી કરવાં પડશે. મારા ધારવા પ્રમાણે, ઊંચા હોવાને દાવા કરે તે, એ દાવાને લીધે જ, તેને માટે નાલાયક છે. સાચું સ્વાભાવિક ઊંચાપણું તે દાવા કર્યા વિના જ મળી રહે છે. તેને સૌ માખ્યા વિના જે ખરે જ માટી છે માટે કહ્યું છે. અને તે પેાતે મેટા હોવાનું ના પાડે છે. તે આડંબથી નિહે, અથવા તો ખાટી નમ્રતાથી , પણ જે પેતાને નીચા માને છે. તેની અંદર રહેલા આત્મા અને પેાતાની અંદર રહેલે આત્મા એ એમાં કો ભેદ નથી, એવા શુદ્ધ જ્ઞાનને લીધે. સૃષ્ટિનાં પ્રાણીમાત્રની તાત્ત્વિક એકતા અને અબેદના જ્ઞાનમાં ઊંચનીચના ભાવને અવકાશ જ નથી. જીવન એ કક્ષેત્ર છે, અધિકાર અને સત્તાના સચય નથી. જે ધર્મ ઊંચનીચના ભેદની પ્રથા ઉપર આધાર રાખે છે તેના સથા વિનાશ જ છે. વષ્ણુધર્મા મારા અને આવેશ નથી. હું વધમાં માનું છું, કારણુ હું ધારું છું કે જુદા જુદા બધાના માણુસાનાં ફતવ્ય એ નક્કી કરે છે. એ ધર્મ પ્રમાણે બ્રાહ્મણુ તે જ કે જે બધા વર્ણના શ્નોના અને અસ્પૃસ્યાને પશુ, ચારે વસ્તુ ની સેવાને માટે એ પેાતાનુ સર્વસ્વ હામી દે છે. અને પ્રાણી- માત્રની દયા ઉપર તે જીવે છે. પદ, સત્તા, અને અધિકારને દાવા કરનાર ક્ષત્રિય નથી. ક્ષત્રિય તે તે જ છે કે જે સમાજના રક્ષણ અને સમાજની પ્રતિષ્ઠાને માટે પેાતાની જાત