પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
મારો વર્ણાશ્રમધર્મ

મારે વર્ણાશ્રમધ ૧૫ ખરચી નાંખે છે. પેાતાને માટે જ રળનાર અને પેાતાને અર્થે જ ધનસંચય કરનાર વૈશ્ય નથી, ચાર છે. હિંદુધર્મોની મારી કલ્પના પ્રમાણે પંચમ કે અસ્પૃશ્ય વષ્ણુ છે જ નહિ. કહેવાતા અસ્પૃસ્યા ખીજા શૂદ્ધના જેટલા જ અધિકારવાળા સમાજસેવા છે. સમાજના પરમ શ્રેયને માટે કલ્પવામાં આવેલી ઉત્તમેાત્તમ પ્રથા વણ્ધની પ્રથા છે એમ હું માનુ છું. આજે તે તેની વિડંબના માત્ર આપણે જોઈ એ છીએ; અને જો વધને ટકાવી રાખવા હોય તે હિંદુએ વધનાએ એને નાશ કરી વ ધર્મના પ્રાચીન ગૌરવને પુનરુદ્ધાર કરવા જોઈ એ. તા. ૮-૧૧-૨૫ ૪. મારો વર્ણાશ્રમધર્મ [બ્રાહ્મણ-બ્રાહ્મણેતરના ઝધડાને ઉદ્દેશીને ગાંધીજીએ કલામાં માપેલું ભાષણ, શ્રી. મહાદેવભાઈના સાપ્તાહિક પત્રમાંથી ] ‘તમારા ઝઘડા જ હું સમજી શકતા નથી. પણ એ સમજ્યા વિના હું એક જ્ઞાનની વાત તમને કહી દઉ. બ્રાહ્મણો તે ત્યાગ અને તપશ્ચર્યા સમજનારા રહ્યા. તમારે જગ્યા અને પદને માટે લડવાનું શું પ્રયેાજન છે ? બ્રાહ્મણતરી તે તમે એટલા બધા છે કે તમારી મૂડીમાં બધા બ્રાહ્મા સમાઈ જાય. તેા નાહકને શા સારુ ઝઘડા કરેા છે ? તમે વર્ણાશ્રમ- ધર્મની સામે લડી રહ્યા છે. પણ ખબરદાર, જે વસ્તુ હિંદુ- ધર્મના પાયા રૂપે છે તેને તમે ખેાદી નાંખતા. વીમે આજે જે રાક્ષસી રૂપ લીધું છે તેની સામે તમે ધરાઈ તે લડા, તમારી સાથે હું ઊભે! જ છું. પણ તમે જો બ્રાહ્મણેાના દૂષણાની સામે થવાને બદલે બ્રાહ્મધના મૂળમાં મહાર