પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫. ઊંચા અને નીચા [તિરુપુરમાં ગાંધીજીની સાથે ખાદીઉત્પત્તિની ચર્ચા કરવાને ખલે લેાકા ગાંધીજીના વધ વિષેના વિચા, અસ્પૃશ્યતાના વિચારા વિષે વધારે વ્યસ્ત હતા. જીવાનિયા તા જાણવા માગતા હતા કે, વણ દમ રાખીને ગાંધીજી ઊચાર્નીયાના ભેદ શી રીતે ટાળવા માગે છે. એ સવાલ ઉપર એક દિવસ સાંજ પડી. ગાંધીજીએ છેવટએમને સમજાવવાના પડતા મૂકી તેમના હૃદય ઉપર અસર કરનારા કેટલાક ઉદ્ગાર કાઢથા ઃ મ હ દે] “ ઊંચાનીચાના ભેદ નથી રહેતા એ તમને કેમ સમજાવું? હું તમને કહું છું કે જેમ સીતા વ્યભિચારિણી કરતાં ઊંચી નહોતી, તેમ બ્રાહ્મણુ ૠદ્ર કરતાં ઊંચા નથી. સીતા ઊંચી નહેાતી, એમ તમે માના છે?” 45 .. ના, નથી માનતા. એવું તે કાંઈ હેાય ? ' હાય. સીતાના પેાતાના મનમાં ઊંચાપણાને ભાવ નહોતા. સીતાને પેાતાની પવિત્રતાને ખ્યાલ સરખા નહોતા, અભિમાન કર્યાંથી હોય? અને અભિમાન વિના તે બીજી સ્ત્રીને પેાતાના કરતાં ઊતરતી શી રીતે માને ? હિમાલય વાદળ સાથે વાત કરે છે, પણ તેમને તેમની ઊંચાઈના સ્વપ્ને પણ ખ્યાલ નથી; તે તે તેમની ગંભીર નમ્રતામાં સમાધિસ્થ છે. જો તેમને અભિમાન થાય તે તેમના ચૂરેચૂરા થાય. એમ જ વણુ એટલે ઊંચાનીચા દર્શાવનારુ માપ એવા અર્થ થાય, તેા વણુ તે! ગળે ટ્રૂપ થઈ પડે. મેફસમૂલર હિંદુ સંસ્કૃતિ સમજ્યા હતા. તેમણે લખ્યું છે કે જીવનને વ્યરૂપે જ જોયું, જ્યારે બીજા દેશેાએ ફ્ર વ્ય અને ભેગને ભેળવ્યા. ' વર્લ્ડ એટલે દરેકને પોતપોતાના વડવાઓ તરફથી મળેલ વનકર્તવ્ય.