પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨
વર્ણવ્યવસ્થા

૧ ત્રણ વ્યવસ્થા અધેતિ કરી છે. આપણે વર્ણધર્મનું પાલન કરતાં ચૂકથા એ જ આપણા આર્થિક અને આધ્યાત્મિક અધઃપાતનું મુખ્ય કારણુ છે. એકારી અને દારિદ્રયનું પણ એ એક કારણ છે. અને અસ્પૃશ્યતાને સારું તેમ જ અનેક હિંદુઓના ધર્માંતરને સારુ પણુ એ જ જવાબદાર છે. પણુ વણ્ધના ાજના આસુરી સ્વરૂપને અને માસુરી રૂઢિને વિરેાધ કરવા જતાં એ મૂળ ધર્મના જ વિરાધ નહિ કરતા. સ વી ઢલા છે ? જ. ચાર, જોકે સખ્યાભેદ નથી રહેલા. વર્ણધર્મના સ્વભાવમાં એવા કડક અવિરત પ્રયાગા અને શાખાળ પછી ઋષિએને આ ચતુર્વિધ ભેદ, આવિકા મેળવવાના ચાર માર્ગો, જાથા છે. સ ત્યારે એના અર્થ એ નહિ કે જેટલા વધા તેટલા વર્ણ જ એ આવશ્યક નથી. સમાજના તમામ ધંધાઓને અધ્યાપન, રક્ષણુ, અર્થાત્પાદન, અને પરિચર્યો એ ચાર મુખ્ય વિભાગામાં સહેલાઈથી વહેંચી શકાય એમ છે. જગતના વ્યવહારના વિચાર કરીએ તે સર્વોપરી ધંધે અર્થાત્પાદનને છે, જેમ સવ આશ્રમમાં સર્વોપરી ગૃહસ્થાશ્રમ છે. વૈશ્ય એ સર્વ વીના આધાર છે. સંપત્તિ અને મિલકત ન હોય તે રક્ષકની શી જરૂર ત્રીજા વર્ણને લીધે જ પહેલા એ અને ચેાથે વણું આવશ્યક છે. પહેલે વર્ણ હમેશાં .બહુ જ નાના હશે, કારણ એને સારુ કાણુ સયમ જરૂરને છે. સુવ્યવસ્થિત સમાજમાં બીજે વર્ણ પણુ નાના હેવે! જો એ. તેવું જ ગાથા વર્ણનુ સ મનુષ્ય જો પાતાને જન્મપ્રાપ્ત ન હેય એવા ધંધા કરે તે એ ક્યા વર્ષોના ગણાય ?