લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩
વર્ણાશ્રમધર્મ

વર્ણાશ્રમધમ Kº જ હિંદુ માન્યતા પ્રમાણે તે! એ એના જન્મપ્રાપ્ત વન જ ગણાય. પશુ વહુને અનુસરીને ન જીવવામાં એ પાતાના ઘાત કરે છે અને અધાતિને પામે છે - પતિત અને છે. સ મનુષ્ય શા હાઈ ને પતિત થાય ખરે! ? જ શૂદ્રને જ્ઞાનપ્રાપ્તિના બ્રાહ્મણુવનુંક કરે તેા તે અધિકાર બ્રાહ્મણના જેટલા જ છે. પણુ જો તે પોતાની આર્જાવકા અધ્યાપન દ્વારા મેળવવાના પ્રયત્ન કરે તે તે વધથી પતિત થાય ખરા. પ્રાચીન કાળમાં ધંધાએાનાં સ્વયંભૂ મહાના હતાં, અને તે તે ધંધાના દરેક માણુસને પેાષણ આપવાની પર પરાગત રૂઢિ હતી. સા વર્ષો પૂર્વે સુતારના દીકરા કદી વકીલ થવાને લાભ કરતા નહિ. આજે કરે છે, કારણ એ ધંધામાં તે પૈસા ચારવાના સૌથી સડેલા રસ્તા જુએ છે. વકીલ માને છે કે તેણે મગજ વાપરવાને સારુ ૧૫ હજાર રૂપિયાની ફી હોવી જોઈ એ, અને હકીમ સાહેબ જેવા વૈજ્ઞ માને છે કે તેમણે પોતાની વૈદ્યકીય સલાહને માટે દુહાડાના હજાર રૂપિયા લેવા જોઈએ ! પેાતાનું સ ત્યારે માણસને પોતાને મનપસંદ ધા કરવાની છૂટ નહિ ? જ પણ બાપદાદાને ધંધા એ જ એને મનગમત એકમાત્ર ધંધા હોવા જોઈએ. એ ધંધા પસંદ કરવામાં કશું યેાગ્ય નથી. ઊલટું એમાં ખાનદાની છે. આજે તે આપણે સપ્તરંગી માણુસા જોઈ એ છીએ, તેથી જ સમાજમાં હિંસા પ્રવર્તે છે અને સમાજ િિભન્ન થઈ ગયા છે. ઉપરછલાં દૃષ્ટાંતાથી આપણે મનને ભ્રમિત ન થવા દેવું જોઈ એ. છાપને ધંધા કરનારા સુતારના દીકરા હજારે હશે, જ્યારે સુતારના દીકરા વકીલાત કરનારા તે સે! પણ નહિં હાય. પ્રાચીન સમયમાં લેાકાને બાના ધંધા પર તરાપ