પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિવેદન વર્ષ ઉપર ‘ત્યાગમૂતિ’ની નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરી ત્યારે એમ આશા હતી કે ત્રણ વ્યવસ્થા’નું આ પુસ્તક તરતમાં બહાર પાડી શકીશું. પરંતુ ગાંધીજીની પાસેથી પ્રસ્તાવતા મેળવવાની ક્ષમ્ય આશાએ તે અત્યાર સુધી મેહુ કર્યું. એ પ્રસ્તાવના સાથે આ પુસ્તક પ્રસિદ્ધ કરી રાકાયું છે એ અમારું સમાધાન વાચકવર્ગને પણ હરશે એવી આશા રાખી, આ અનિવાચ ઢીલ દરગુજર કરવા માટે પ્રાર્થના છે. વર્ણાશ્રમધર્મ તથા આપી નાતાતા વગેરે વિષેના જે લેખા ‘ત્યાગમૂર્તિ’ની પ્રથમ આવૃત્તિમાં આવેલા તે ઉપરાંત, ત્યાર પછી લખાયેલા લેખોનો સંગ્રહ પણ આ પુસ્તકમાં કર્યાં છે. એ રીતે આ સંગ્રહ એક સ્વતંત્ર પુસ્તક જ બની ગયું છે. હરિનપ્રશ્નને આજે અનેકવિધ ઊહાપદ્ધ થઈ રહ્યો છે તે વખતે આ પુસ્તક વિશેષ આવકારપાત્ર બનશે. આ વિષયનું મનન કરવા ઇચ્છનારને મદદ થાય એટલા સારુ અંતે વિષયસૂચિ પણ આપવામાં આવી છે. સૉંગ્રહાયેલા લેખામાંના મોટા ભાગ નવજીવન માં પ્રાસદ્ધ થયેલા તે ઉપરાંત ‘હરિજનબધુ'માંના આ વિષયને અંગેના લેખો પણ લીધા છે; એ લેખેાની નીચે ‘હરિજનબધુ’માંથી એમ જણાવેલું છે. તા. ૩૧૦૩૪ પ્રકાશન નવી આવૃત્તિ ૧૯૩૪માં બહાર પાડેલી આવૃત્તિનું આ પુનર્મુદ્રણ છે; પણ નવી આવૃત્તિ પણ ગણાચ, ગાંધીજીનાં ભાષણા તથા લખાણેનું મુખ્ય વસ્તુ તા કરી અને એ જ છપાય છે; પરંતુ હમણાં તાજેતરમાં તે ઉપરથી એક ચર્ચાપત્રીએ તેમને સવાલા પૂછ્યા ને આ વિષેની તેમની આખી વિચારણા બાબત ચાટ માગી. તે પરથી ગાંધીજીએ તેમને જે જવાબ આપ્ય તે તથા ત્યારબાદ વાચકને સોધીને ‘મારાં લખાણ વાંચવાની ચાવી’ કહી તે, એમ બે નવા લેખે। આ પુરતકમાં પ્રારંભમાં સ ધર્યા છે. વળી િ કિશારલાલભાઈએ આખી વિચારણાનું દહન કરી નોંધ કરી આપી તૈય સાથે જોડી છે. આટલું ઉમેરાતાં આ ચાપડી નવી આવૃત્તિ પણ ખને છે. વની વસ્તુ આદરૂપે ગગનવિહાર હાવાની સાથે જ આપણા સમગ્ર જીવનને એવી તે નિકટતાથી પડે છે કે, કઈ તેના વિચાર અડી ન રાકે, આ ચોપડી તે ષ્ટિએ કીમતી સામગ્રી પૂરી પાડે છે. ૧૪-૬-'૪૫ -પ્રકાશક