પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
વર્ણવ્યવસ્થા

M વસ્તુ વ્યવસ્થા મારવાની અને ધનના ઢગલા કરવાની લેાલુપતા નહેાતા. દાખલા તરીકે, સિસેરાના *કાળમાં વકીલના ધંધા માનભર્યું ગણાતા. અને ફ્રાઈ ભારે મગજશક્તિવાળા સુતાર, પૈસાની ખાતર નહિ પણુસેવાને અર્થે, વકીલ થાય તે એ તદ્દન યોગ્ય ગણાય. પાછળથી એ ધંધામાં કીર્તિ અને ધનની લાલસા ઘૂસી ગઈ. વૈદે સમાજની સેવા કરતા અને સમાજ જે આપે તેથી સંતોષ માનતા. પણ હવે તે વેપારી અન્યા છે અને સમાજને પણ ભયરૂપ થઈ પડયા છે. વદ અને વકીલના ધંધાને હેતુ જ્યારે કેવળ પરગજુપણાના હતે! ત્યારે એ ધંધા પરોપકારી કહેવાતા એ યાગ્ય હતું. સએ બધી આદર્શ સ્થિતિની વાત થઈ. આજે તે સૌ પૈસાદાર ધંધાઓ પાછળ વલખાં મારે છે. એવી સ્થિતિમાં આપ શું કરવાની સલાહ આપે ? . જ એ તમે જરા વધારે પડતી વાત કરી. અત્યારે શાળાકેૉલેજોમાં ભણુતા છેાકરાઓની સંખ્યા ભેગી કરે, અને એમાંથી કેટલા ટકા વિદ્વત્તાના ધંધામાં પડે છે એ શોધી કાઢો. ધોળે દહાડે લૂંટ કરવી સૌને માટે શકય નથી. માજની ચળવળ તા ધાળે દહાડે લૂંટ કરવાની . દેખાય છે. કેટલા માસે વકીલ અને સરકારી નાકર થઈ શકે ? ધન કમાવામાં રાકાવાના અધિકાર તા વૈશ્યાને છે. તેમાં પણ જ્યારે તેમને પા ઘેાળા દહાડાની લૂંટ બની જાય ત્યારે એ તિરસ્કારને પાત્ર છે. દુનિયામાં લાખા લખપતિએ ન જ હોઈ શકે. સ તામિલનાડમાં તો તમામ બ્રાહ્મણેતા પેાતાને પેઢીઉતાર ન મળ્યા હોય એવા ધંધા કરવા માગે છે. જ૦ ૨ કરેાડ ૨૦ લાખ તમિલવાસીઓ તરફથી માલવાના તમારા અધિકાર હું નથી સ્વીકારતા. તમને હું એક સૂત્ર

  • માસ ટ્રુલિયસ સિસે ( ઈ. ૧,૧૦૬-૪૩) રામના

પ્રખ્યાત વક્તા, ફિલસૂફ અને રાજનીતિજ્ઞ તથા માયાચી.