પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫
વર્ણાશ્રમધર્મ

વાંચમ આપું : ખીજા બધા જે સ્થિતિને ન પહોંચી શકે ચડવાને! લેાભ આપણે ન રાખીએ. સ આપ સાંસારિક વાસના સૂત્રને અમલ કરવા હાય તા તે મારી વ્યાખ્યા પ્રમાણેના વધ થી જ થઈ શકે કહેતા આવ્યા છે કે વર્ણધર્માં આપણી પર અંકુશ મૂકે છે. એ કેવી રીતે ? જ. હું મારા આપના ધંધા કરુ' ત્યારે મારે એ શીખવા નિશાળમાં પણ ન જવું પડે. એટલે, મારી માનસિક શક્તિ આધ્યાત્મિક અભ્યાસ અને શેાધખેાળને સારુ છૂટી થાય, કારણુ મને પૈસાની અથવા આવિકાની તા ચિંતા જ ન રહી. સુખસગવડને સારુ અને સાચી આધ્યાત્મિક શોધને સારુ વર્ણ એ ઉત્તમ પ્રકારના વીમે છે. જ્યારે હું મારી શક્તિને બીજી પ્રવૃત્તિઓમાં એકત્ર કરું છું, ત્યારે હું સંસારસુખના મૃગજળને ખાતર મારી આત્મપ્રાપ્તિની શક્તિને અથવા મારા આત્માને વેચી નાંખુ છું. કરવાની વાત કરી છે. સ આપ આધ્યાત્મિક પ્રવૃત્તિ! માટે શક્તિને છૂટી આજે જે પેાતાના બાપદાદાના ધંધા કરે છે. તેમનામાં કશી આધ્યાત્મિક સર્જાતા તે નથી દેખાતી, એમના વર્ષે જ એમને એ માટે નાલાયક બનાવે છે. જ આપણે વર્ણના વાંકા ખ્યાલ મનમાં રાખીને વાતા કરીએ છીએ. જ્યારે વર્ણધર્મનું યથા પાલન થતું ત્યારે આધ્યાત્મિક કેળવણીને માટે પૂરતા વખત રહેતા. આજે પણ તમે દરનાં ગામડાંમાં જા અને શહેરવાસીઓ કરતાં ગામડિના લાકામાં કેટલી વધારે આધ્યાત્મિક સકારિતા છે તે જુએ. શહેરના લેાદા સયમને ઓળખતા જ નથી. પશુ તમે આ યુગનું અનિષ્ટ બરાબર બતાવ્યું છે. બીજા જે સ્થિતિ ન મેળવી શકે તે મેળવવાના પ્રયત્ન આપણે ન કરીએ. જો ગીતા ભણવા માગનાર દરેક જણ તેમ ન કરી શકે તે! હું ગીતા પણ ન ભણું. તેથી જ પૈસા કમાવાને તે સ્થિતિએ