પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
વર્ણવ્યવસ્થા

ઘણું વ્યવસ્થા સારું અંગ્રેજી ભણવા સામે મારા અંતરાત્મા ઊકળી ઊઠે છે. આપણે આપણુાં જીવનની પુનટના એવી રીતે કરવાની છે કે જેથી આજે જે નવરાશ આપણામાંના મૂઠીભર લેાકાને એ તે લાખા લેાકાને પણ મળી શકે. એ આપણે વધુ ધના પાલન વિના ન કરી શકીએ. તા. ૧૧-૧૨ ૨૭ સ અમે એને એ સવાલ ફરી ફરીને પૂછીએ તે અમને માફ કરશેા. અમે એને બરાબર સમજી લેવા માગીએ છીએ. જુદે જુદે વખતે જુદા જુદા ધંધા કરતા હોય એ માણસના વણુ કયે ગણાય ? જુ તે જ્યાં સુધી આપને ધંધા કરીને આવા મેળવે ત્યાં સુધી તેના વહુમાં કશે. ફેર ન પડે. સેવાભાવથી કરે ત્યાં સુધી એને ગમે તે વસ્તુ કરવાની છૂટ છે. પણ, જે માસ ધન મેળવવાને ખાતર વખતેવખત ધંધા બદલે તે અધોગતિને પામે છે ને વધથી પતિત થાય છે. સ૦ કાઈ દ્ધમાં બ્રાહ્મણના બધા ગુણ હોય છતાં એને બ્રાહ્મણ ન કહેવાય ? જ તે આ જન્મે બ્રાહ્મણ ન કહેવાય. અને તે જે વણુ માં જન્મ્યા નથી તેને તે ધારણ ન કરે એ એને માટે સારુ છે. એ સાચી નમ્રતાની નિશાની છે. સ” આપ એમ માનેા છે। " કે વના ગુણે! વારસામાં જ મળે અને સ્વપ્રયત્ને ન મેળવી શકાય ? જ મેળવી શકાય. વારસામાં મળેલા ગુણી દૃઢ કરી શકાય, અને નવા કેળવી શકાય. પણ આપણે ધન મેળવવાને સારુ નવા માર્ગો શોધવાની જરૂર નથી, શેાધવા અર્ધાંત છે. આપણા બાપદાદા તરફથી જે ધાએ વારસામાં મળ્યા હોય