પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭
વર્ણાશ્રમધર્મ

ત્રીશ્રધ તે શુદ્ધ હોય ત્યાં સુધી તેમનાથી જ સંતોષ માનવા જોઈ એ. સ કાઈ માસમાં કુટુંબના ગુણા કરતાં જુદી જાતના ગુણા હેાય છે એવું આપ નથી જોતા ? જ એ અધરા સવાલ છે. વ્યક્તિના બધા ભૂતકાળ આપણે જાણતા નથી હૈ।તા. પણ મેં તમને સમજાવ્યા છે એવા વણુ ધમને સમજવાને સારુ તમારે અને મારે આ સવાલમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. મારા પિતા વેપારી હાય અને મારામાં જો લડવૈયાના ગુણા દેખાય તે હું વિના- પગારે સનિક તરીકે દેશની સેવા ભલે કરું, પણ મારે મારી આવિકા તા વૈપારમાંથી જ મેળવીને સતાપ માનવા જોઈ એ. સ આજે જે જાતિભેદ દેખાય છે તે તે માત્ર વર્ણો તર રાટીબેટીવહેવાર વિષેનાં બંધનેમાં જ આવી રહેશે છે. વની રક્ષાને સારુ આ બંધને કાયમ રાખવાની જરૂર ખરી ? જઃ ના, જરાયે નહિ. વર્ણની શુદ્ધતમ અવસ્થામાં કાઈ પણ પ્રકારનાં બુધને કાયમ હુઈ ન શકે, સ એ અધને દૂર કરી શકાય જ૦ કરી શકાય. ભીજા વર્ષોંમાં પરણવાથી પણ વહેં તા સચવાય છે. સ ત્યારે એમાં સ્ત્રીના વર્ણ કયા ગણાય ? જ સ પતિના વર્ણ તે પત્નીને આપે વધુ ધર્મના સિદ્ધાંતનું જે વિવરણ કર્યું તેવું શાસ્ત્રમાં મળે છે કે આપનું પેાતાનું છે ? મારું પોતાનું નથી. મેં એ ભગવદ્ગીતામાંથી આપણાં જ મેળવ્યું છે. સ મનુસ્મૃતિમાં આ સિદ્ધાંત જે રીતે આપેલે છે તેની સાથે આપ સંમત છે? જ સિદ્ધાંત તે એમાં છે જ. પણ વ્યવહારમાં એના જે ઉપયાગા બતાવ્યા છે તે મને પૂરેપૂરા ગળે નથી ઊતરતા.