પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯
વર્ણાશ્રમધર્મ

વર્ણાશ્રમધમ કહે છે કે જન્મ વખતે તે ખ્યા જીવ સમાન કાટીના હેાય છે.. જ એમણે એમ કહ્યું છે. તે આજની અતિશયતાના વાખ તરીકે કાઈ પણ વર્ષે ઊંચાપણાના દાવા કર્યો હશે ત્યારે તે સામે એમને પેાતાને અવાજ ઉઠાવવા પડો. પ એથી જન્મતઃ વર્ણ પર કુઠારાધાત નથી થતા. એ તે અસમાનતા પર કુઠારાધાત કરવાને સુધારકના પ્રયત્ન છે. સ” આજની ઢિ એટલી સડેલી છે કે એને સમૂળ ફેંકી દેવી અને ફરી એકડાથી શરૂઆત કરવી એ જ ઉત્તમ માર્ગ છે એમ આપને નથી લાગતું ? જ આપણે જે વિધાતા હોઈ એ તા. ફલમના એક લસરકાથી આપણે હિંદુ સ્વભાવને બદલી શકવાના નથી. એ નિયમને અમલ કરવાની રીત આપણે શેાધી શકીએ, એને વિનાશ કરવાની નહિ. સ શાકારાએ નવી સ્મૃતિ રચી, તે આપ શા માટે ન રચા જ હા, જો હું નવી સૃષ્ટિ રચી શકું તે ! પછી મારી દશા વિશ્વામિત્ર કરતાંયે ખૂરી થાય. અને વિશ્વામિત્ર તે મારા કરતાં કેટલાયે મહાન હતા ! સજ્યાં સુધી આપ વષ્ણુના નાશ નહ કરે ત્યાં સુધી અસ્પૃશ્યતાના નાશ થવાના નથી. . જ હું એમ નથી માનતો. છતાં તે અસ્પૃશ્યતા દૂર કરતાં વર્ણાશ્રમને લેપ થઈ જાય તા હું એક પણુઆંસુ પાડવાના નથી. પણ મારી વ્યાખ્યાના વર્ણને અસ્પૃશ્યતા જોડે શે સુખધ છે ? સમનમાં સ૦ પશુ સુધારાના વિરેાધીએ પોતાના આપનું પ્રમાણુ ટાંકે છે ના? જ એ દશા તે દરેક સુધારકને માથે ચોંટલી છે. સ્વાથી પક્ષે એનાં વચનાના દુરુપયોગ કરવાના. પણ તમે