પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧
વર્ણાશ્રમધર્મ

વાંધ 34 તેમના પર નિર્દેયપણે ખધના નાંખીને ભૂંડામાં ભ્રૂડા ગુના, અમૃતસરના અત્યાચાર કરતાંયે ભૂંડા ગુના કર્યાં છે. જ તમારું કહેવું કેટલેક અંશે ખરું છે. પણ એ દેાષ બ્રાહ્મણના જ છે એમ માનવામાં તમારી ભૂલ છે. એને માટે આખા હિંદુધને જવાબદાર છે. વર્ણધર્મ વિકૃત થયા એટલે એમાંથી અસ્પૃશ્યતા ઉપજી. એ ઇરાદાપૂર્વક કરેલો દુષ્ટતા નહેાતી, પણ એનું પરિણામ અતિ કરુણુ આવ્યું છે. સ પણ જ્યાં સુધી આપ ‘ વર્ણાશ્રમધમ ' એ શબ્દ વાપરી છે ત્યાં સુધી એની સાથે આજના ભૂરા ખ્યાલા જોડાયેલા રહેવાના જ. જ એમાંથી એધ તેાએ નીકળ્યા કે ખૂંરા ખ્યાલ કાઢી નાંખે! અને શુદ્ધ વધર્મને સછત્રન કરે. સ અત્યારે બધે રીતે ઊગરી શકીએ ? ગેટાળે છે. એમાંથી આપણે શી જ મારે એટલું જ નાંખા, જે છે તેને શુદ્ધ k કહેવાનું છે કે પાયાને ઉખેડી ન કરવાના પ્રયત્ન કરીએ. તેને બદલે તમે તેા એક નવા ધર્મ ફેલાવવા મથા છે, જેને સ્વીકારવા ફ્રાઈ તૈયાર નથી. બ્રાહ્મણુધર્મ એટલે જ હિંદુધર્મ છે. એટલે કે, હિંદુધર્મ માટે આપણી પાસે એક જ શબ્દ હતા : બ્રાહ્મણધર્મ,’ એટલે કે બ્રહ્મવિદ્યા. એના નાશ કરવા સથવામાં તમે હિંદુધર્મના નાશ કરવા મથેા છે. બ્રાહ્મણે જ્યારે તમારા હુક પર તરાપ મારે ત્યારે તમે એમની સાથે તસુએ તસુ લડી લેજો અને એમને સુધારવાના પ્રયત્ન કરજો. પણ દરેક બ્રાહ્મણને ભૂંડી ગાળા દેવાથી કા લાભ નથી. બ્રાહ્મણ બ્રાહ્મણમાં પણ ફેર હાય છે. શ્રાહ્મણુ કટ્ટર સુધારક હોય છે, ખીજો સુધારાને વરાધી હેાય છે. તમારે સુધારક બ્રાહ્મણુવ`માંના ઉત્તમ માણસને તમારા પક્ષમાં લેવા જોઈ એ, અને તેમની મદદથી તમારા એક