લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨
વર્ણવ્યવસ્થા

BR વર્ણવ્યવસ્થા કાર્યક્રમના રચનાત્મક ભાગ પાર પાડવા જોઇ એ. એમાંથી બ્રાહ્મણુ અને બ્રાહ્મણેતર ઉભયને મુક્તિ મળશે. $ સુધારાના વિરેાધીઓની જોડે જરૂર લડજો, અને તેમને, કહેજો: જો તમે ધન અને અક્ષયની પાછળ પડશેા, જે તમે વિદ્વાન નહિ થાએ અને અમને સાચા ધર્મ નહિ શીખવી શકે, તે। અમે તમને બ્રાહ્મણુ નહિ. કહીએ.’ તે બ્રાહ્મણે તમારા જરાયે વિરાધ નહિ કરી શકે. સુધારા કરાવવા માટે તમે સખત ચળવળ ચલાવજો, જ્યાં ફ્રાઈ પણ બ્રાહ્મણેતરને કશા અંતરાય હાય એવી શાળાઓને અને મંદિરને ત્યાગ કરો. મંદિરના પૂજારીએ શુદ્ધ ચારિત્રવાળા, વિદ્વાન, અને ધનની લાલસા વિનાના હૈય એને આગ્રહ રાખજો. જૂનાં મંદિશ એ અત્યજોને દાખલ કરવાની ના પાડે તો તમે નવાં મંદિશ ખાંધો, પછી સવાલ વર્ણોતરભાજનને. અને સારું છું કાઈની સાથે લડવા ન જાઉં. પણ જે ભેજનપ્રસગે એવા ભેદ પડવાના હોય એવા ભેાજનમાંથી હું દૂર રહું ખરા. મારા સગા કે પછી હું અત્યજો સાથે ભાઈચારા વધારુ, તેમની સાથે ભાઈની જેમ વર્તુ, અને તમામ નાની નાની ન્યાતા અને પેટાન્યાતા તેડી નાંખુ, અને તેથી જ્યારે હું મારા દીકરાને પરણાવું ત્યારે પ્રયત્નપૂર્ણાંક બીજી પેટાન્યાતા- આંથી કન્યા શોધી કાઢું. આજે આપણે ભૂંડી રૂઢિથી એવા જકડાયેલા છીએ કે તમે અહી'થી ગુજરાતમાં જઈ વસાવવા કરી ન આપે, ગુજરાતની છેારી તામિલનાડમાં વસવા લે નહિ. ત્યાર પછી હું અંત્યજોને ધાર્મિક શિક્ષણમાં હિંદુન્નર્મનાં અને નીતિધર્મનાં તત્ત્વાનુ સામાન્ય જ્ઞાન આપું, આજે તા એ મારા દેવળ પશુવન ગાળી રહ્યા છે. એમને હું નિષિદ્ધ ખારાકનો ત્યાગ કરવા અને પવિત્ર અને નિર્મળ 4