પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩
વર્ણાશ્રમધર્મ

A જીવન ગાળવા સમજાવું. વર્ણાશ્રમધર્મ આ વસ્તુઓને! તમે સહેલાઈથી વિસ્તાર કરી શશે, અને એમાંથી મેટા રચનાત્મક કાર્યક્રમ ઉપજાવી શકશા. સ અમે તે એ છીએ કે આપને હિંદુધર્મ પર ભારે શ્રદ્ધા છે. હિંદુધર્મે આપણે માટે શું કર્યું છે, હિંદુ- ધર્મનું આપણા પર શું ઋણુ છે તે સમજાવશે ? એણે આપણને બેહૂદાં વહેમે અને રૂઢિઓના વારસા નથી આપ્યા? હશે. એક જ હું માનતા હતા કે આ વાત તા સમજાઈ ચૂકી વર્ણાશ્રમધર્મ એ જ હિંદુધમ જગતને ચરણે ધરેલી અદ્વિતીય ભેટ છે. હિંદુધમે આપણુને માયામાંથી એટલે કે સંકટમાંથી ઉગારી લીધા છે. હિંદુધર્મે જે મને ઉગારવા ન ધાયે! હેત તે મારે માટે આપાત એ એક જ રસ્તા હતે. હું "દુ રહ્યો છું, કારણ હિંદુધર્મ એક એવી વસ્તુ છે જે પાતાની સુવાસ સત્ર ફેલાવીને મનુષ્યને વસવા ચેાગ્ય બનાવે છે. હિંદુધમ માંથી જ બૌદ્ધ- ધર્મા જન્મ થયેા છે. આજે આપણે જોઈએ છીએ તે હિંદુધ નુ શુદ્ધ સ્વરૂપ નથી હોતું, પણ ઘણી વાર તેની વિકૃતિ હાય છે. નહિ તે, મારે એને પક્ષ લઈ ને મેલવાની જરૂર ન રહેત, એ પેાતે જ પેાતાને વિષે ખેલત, દુનિયાને હું સંપૂર્ણ પણે શુદ્ધ હાઉ તા મારે તમારી આાગળ મેાલવાની જરૂર ન રહે. ઈશ્વર એની જીભ વડે ખેલતા નથી. અને મનુષ્ય જેટલા ઈશ્વરની સમીપ આવે છે તેટલે ઈશ્વરવત અને છે. હિંદુધર્મ મને શીખવે છે કે મારુ' શરીર અંદર રહેલા આત્માની શક્તિને રોકનાર અધન છે. જેમ પશ્ચિમના લેાકાએ દુન્યવી વસ્તુઓને વિષે અદ્ભુત શાધેા કરી છે, તેમ હિંદુધર્મ ધના, મનેત્તિના,