પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
વર્ણવ્યવસ્થા

- વણ ચુસ્થા નિષિદ્ધ એવા ચેાથા આશ્રમને ચેાગ્ય તપાચરજી કરીને એણે ભ્રાહ્મણોના ‘ આખ્યાત્મિક ' જારા પર ‘ આક્રમણુ ’ કર્યું હતું ! રામાયણની ઉજ્વળ કથામાં કલરૂપ આ વાર્તાને આપ રૂપક ગણી કાઢી કારે નહિ મૂકી શકો. આ વાર્તા મૂળ રામાયણમાં ક્ષેપક હશે એમ કહ્યું નહિ ચાલે; કારણ, એ વાર્તા રામાયણમાં ટુંક સકાંએથી છે, અને લેકે એને વિના તકરારે સ્વીકારતા આવ્યા છે. એને સારુ ક્યાં બહાનાં કે બચાવશાધ્યા વિના આપણે નિખાલસપર્શે કબૂલ કરવું જોઈ એ કે એ પ્રસંગ વર્ણાશ્રમ ઉપર— આપ જેનું સમન કરે છે! એ ‘ મૂળનો આશ’ વર્ણાશ્રમ ઉપર પ ફલરૂપ છે. હવે, મહાત્મા, આપ અને હું કેવળ વૈશ્ય ' અને ભ્રાહ્મણ ’ ન રહેતાં ( કારણુ, હું જન્મ ‘ બ્રાહ્મણ’ છું) સાચા હિંદુ થવા માગતા હેાઈ એ, તારામના સમયના ' આ ' ૬' મુનિશખૂકને ધાર્મીિક સ્વાતત્ર્યને પ્રાચીનમાં પ્રાચીન રક્ષક અને ભારતવર્ષના કે કદાચ આખા જગતના ઇતિહાસમાં નોંધાયેલા પ્રથમ ધમ વીર ગણી એની સ્મૃતિને પૂજવી જોઈ એ. મહાત્માજી, આપ એમાં મારી સાથે જોડાવા તૈયાર છે! એમ કરવાથી જ આજની બ્રાહ્મણવિરાધી ચળવળમાંનું વર્ષે નીકળી જશે, અને આ જુગજૂના ઝઘડાની રાખમાંથી એક ક્રુપ અને એકદિલ એવા હિંદુમના જન્મ થશે. હું કહું છું કે, જો હિંદુધમે હજી જીવવું ને કાલવું હોય તે શખૂકને ન્યાય મળવા નેઈ એ. www વણું એ હિંદુ સમાજમાં પ્રવતતા એક સ્વાભાવિક નિયમમાત્ર છે એવું એનું વિવેચન કર્યો પછી આપ તરત જ તાંજોરના ભાષણુમાં કહે હું માનું છું કે, જેમ દરેક નાણુસને એના પૂર્વજોની આકૃતિના વારસે! મળે છે, તેમ તેને પૂર્વ એના ગુણુ અને સ્વભાવ પણ વારસામાં મળે છે. આ વસ્તુ કબૂલ કરવામાં મનુષ્યની શક્તિની રક્ષા રહેલી