લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૧
બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર

બ્રાહ્મણ અને બ્રા ણેતર’ સાપ ને યાજ્ઞિક તરીકે સમાજની સેવા કરવાની માકાંક્ષા કાઈ કાળે ન જ રાખે. હિંદુ સિવાયની અંતરજાતિમાં તે ચાજ્ઞિકની દીકરી પેાતાની મુદ્ધિને અનુકૂળ એવે એક કે અનેક માર્ગે સમાજસેવા કરી શકે છે, સારા માટે ગમે તેવા પશુ યાજ્ઞિક જ થવાનું અધન એને માથે નથી. એથી ઊલટું, સનિક અથવા કારીગરને દીકરા ધશાસ્ત્રી તરીકે પણ દીપી શકે છે. હકીકતમાં ઇતિહાસની ઘણીખરી પ્રતિભા શાળી વ્યક્તિના જન્મ હીત કુળમાં જ થયેલા; એથી ઊલટું, પ્રતિભાશાળી માષિતાનાં બાળકોમેટે ભાગે તદ્દન સાધારણ કાર્ટિનાં જ નીવડયાં છે. સૈનિકાને પેટ ગણિત- શાસ્ત્રી પાકા છે, અને ગણિતશાસ્ત્રીઓએ નવલકથાકારાને તેમજ નમાલી પ્રજાને જન્મ આપ્યો છે. આમ વશ- વશવારસા વારસાના નિયમમાં બધું આવી જતું નથી. ઉપરાંત ‘ પરિસ્થિતિ અને ખીજી શ્રેણી વસ્તુઓ મળીને માણુસને ધડે છે, અને સમાજમાં તેનું સ્થાન અને તેની સમાજસેવાના પ્રકાર નક્કી કરે છે. એટલે, બ્રાહ્મણુ-બ્રાહ્મણેતરના સવાલને વિષે હું આ નિણૅય પર આવ્યો છું : જેમ આપ જન્મ વૈશ્ય હાઈ હિંદુસ્તાનની આર્થિક અધેાર્માતને માટે વૈશ્યવ ને જવાબદાર ગણા છે, તેમ હું જન્મે બ્રાહ્મણ હાવાથી મને એમ કહેતાં જરાયે આચકા નથી આવતા આખા ભારતવર્ષની આધ્યાત્મિક તેમ જ આર્થિક અને પ્રકારની ગુલામીને સારુ બ્રાહ્મણુવર્ગ જ જવાબદાર છે. જેમને ઝાઝુ” મળેલું હતું તેમની પાસેથી ઝાઝાની અપેક્ષા પણ રાખેલી હતી. પશુ સાસ, અશ્પષ્ટિની, સ્વાદ્ધિમાંથી જન્મેલી, કૃપ ધર્માતાએ આરે આવીને તેમને પેાતાના જીવનના ઉત્તમાંથ સમાજને ચરણે ધરતાં રાકળ્યા. અને પરિણામે હવે બ્રાહ્મણુધી એ અને સાથે બ્રાહ્મણે પશુ ઊંડી અધતિને પામ્યા છે. ” તા. ૨૦-૧૨૭