પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮. વર્ણાશ્રમ ગયા અકમાં થ્રાહ્મણ-બ્રાહ્મણેતરના સવાલ વિષે શ્રી. નાડીના ચર્ચાપત્ર આપ્યા હતા. તામિલનાડના છેલ્લા પ્રવાસનાં મારાં ભાષણેામાં વીશ્રમ વિષેના મારા વિચાર જાવ્યા છે, અને તેમાંથી થાડેલણા ભાગ ‘યંગ ઈંડિયા’માં તે તે વખતે ઉતારવામાં આવ્યા છે. હવે એ જ વિચારને વધારે વિસ્તારથી સમજાવવાનું શ્રી. નાડકણીનું આમંત્રણ હું સ્વીકારી લઉં છું. નથી સવાલના મુદ્દે સ્પષ્ટ કરવાને ખાતર એક વાત કહી દઉં. એક કે સંન્યાસી થવાની ધૃષ્ટતા કરી એટલા કારણસર રામે એના શિરચ્છેદ કર્યો એ પ્રસિદ્ધ વાર્તાને હું સવાલમાં ભેળવવા માગતા નથી. હું શાસ્ત્રના અક્ષરા કરતા, શાસ્ત્રાને ઇતિહાસતા નથી જ ગણુતા. શમ્મૂના શિરચ્છેદની વાર્તાને રામના આખા ચત્ર સાથે મેળ નથી એસતા. અને જુદાં જુદાં રામાયણામાં ગમે તે કહેલું હાય, હું તે માનું છું કે, મારા રામ તેમ તેા શું શુ ખા કાઈ નાચે શિરચ્છેદ કરવા અસમર્થ છે. ખૂની વાર્તા પૂરથી કશું સિદ્ધ થતું હાય ! તે એટલું જ કે, એ વાર્તાના કાળમાં દ્રો અમુક વિધિએ કરે એ દેહાંતદંડને પાત્ર ગણાતું. અહીંયાં શશ્ત્રના અ શા કરવા તે આપણે જાણતા નથી. આ આખી કથાને રૂપક તરીકે ઘટાવેલી પણ મે સાંભળી છે. પણ એથી હિંદુધર્મના વિકાસક્રમમાં ક્રાઈક કાળે શૂદ્રો ઉપર કર અયાગ્ય ખધને મુકાયેલાં હતાં એ હકીકતમાં ફેર નથી પડતુા. માત્ર શબૂકના કહેવાતા શિદેહને સારુ પ્રાયશ્ચિત્ત કરવામાં શ્રી. નાડકણીની જોડે મારે જોડાવાની જરૂર નથી; કારણુ, એ નામની કાર્ય