પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪
વર્ણવ્યવસ્થા

વહુ વ્યવસ્થા કરવા પાછળ તેણે જીવનને મુખ્ય ભાગ ન હૈમવેા જોઈ ઍ. ઊલટું, બાપના ધંધો કરવા એ જ એને માટે ઉત્તમ માર્ગ છે.એમ તે સમજે, અને પેાતાનાં ખચતાં સમય અને મુદ્ધિના સદુપયેાગ માનવજાતિને માટે ઈશ્વરે નિમેલા કતવ્યને સારુ લાયક થવામાં કરે. તેથી, શ્રી. નાડકણી એ સૂચવેલી મુશ્કેલી અહીં ઊભી થતી નથી. કારણ, ઐચ્છિક સેવાનાં અનેકવિધ કાર્યો કરવાના અને એને સારું લાયકાત કેળવવાના નિષેધ કાઈ ને સારુ છે જ નહિં. એટલે, બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી. નાડકણી અને વૈશ્યકુળમાં જન્મેલે! હું ભીડને પ્રસંગે વિના પગારે રાષ્ટ્રીય સ્વયંસેવકનું, નસનું અથવા ભગીનું કામ અવશ્ય કરી શકીએ. એમાં વધર્મના ભંગ નથી; જો કે એ ધર્મ અનુસાર એમણે બ્રાહ્મણુ તરીકે આવિકા માટે તે પાડાશીઓની યાવૃત્તિ પર જ આધાર રાખવા જોઈએ, અને મારે વૈશ્ય તરીકે ગાંધિયાણાના ધંધામાંથી જ રાજી મેળવવી જોઈએ. કાઈ પણ ઉપયોગી સેવાકાર્ય કરવાની છૂટ દરેક જણુને છે, પણ એને સારુ બદલે માગવાના અધિકાર નથી. વષ્ણુ ધર્મની આ કલ્પનામાં કાઈ એકબીજાથી ચડિયાતું નથી. ધંધામાત્ર, જેટલે અંશે, તે વ્યક્તિગત કે સામાજિક નીતિના વિધી ન હોય તેટલે અંશે સરખા અને આબરૂદાર છે. સમાજમાં જે દરજજો બ્રાહ્મણના છે તે જ ભગીના છે. ઍસમૂલરે નથી કહ્યું કે, હિંદુધમે બીજા કાઈ પણ ધર્મ કરતાં વધારે અંશે જીવનને કેવળ ક વ્યરૂપ ગણ્યું છે? હા, એટલું અવશ્ય કબૂલ કરવું જોઈ એ કે, હિંદુધમના વિકાસક્રમમાં કાઈક કાળે એમાં ભ્રષ્ટાચાર દાખલ થયેા અને ઊંચનીચણાના સડાએ પૈસીને એને બગાડી નાંખ્યો. પણ ઊંચનીચપાના આ ખ્યાલ હિંદુધર્મમાં સબ્યાપી એવી જે યજ્ઞની, ત્યાગની ભાવના છે તેનાથી તદ્દન અસંગત જણાય છે.