પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬
વર્ણવ્યવસ્થા

૧ વર્ષા વ્યવસ્થા વિકાસ થાય છે. યુઝ, સત્ય, અહિંસા, વર્ણાશ્રમ વગેરે શબ્દોના થ ભૂતકાલમાં હતા તે કરતાં આજે અનત ગણા વ્યાપક અને સમૃદ્ધ થયા છે. આ નિયમ ‘ વણ ' શબ્દને લાગુ પાડીએ તા એના ચાલુ અર્થથી જકડાઈ રહેવું એ આયેાગ્ય છે, મૂર્ખતા છે, આ યુગની જરૂરિયાત સાથે મેળ નથી એસતે આપધાત છે. અથવા આપણી નીતિભાવના સાથે એને એમ માનીએ તે એને વળગી રહેવું એમાં આ રીતે વણુતા વિચાર કરીએ તે, વધ્યું તે આજની ન્યાત જોડે કરશે સંબંધ નથી. તેમ જ વીતર ભોજન અને વિવાહનિષેધ વધર્મના સ્વીકારનું આવશ્યક અંગ નથી. આ વર્ણ વ્યવસ્થાની રક્ષા કરવાને અર્થે દાખલ કરવામાં આવ્યાં હોય એ સબવે છે. સયમના પાયા પર રચાયેલી કાઈ પણ જીવનવ્યવસ્થામાં સ્વૈરવિવાહ પર અંકુશ જરૂરના છે. સ્વરભોજન પરના અંકુશ સ્વચ્છતાના ખ્યાલમાંથી અથવા રહેણીના ભેમાંથી ઊપજે છે. પણ પૂર્વક આ અંકુશની અવગણના કોઈ પણ પ્રકારની સામાજિક કે કાયદેસર સાને અથવા વહિષ્કારને પાત્ર ગણાતી નહેાતી, અને આજે પણુ ગણાવી ન જોઈ એ. વર્ણો મૂળ ચાર હતા. એ વિભાગ ખુદ્ધિપૂર્વક થયેલા અને સમજાય એવા હતા. પણ વર્ણુની સંખ્યા એ કઈ વણુ ધર્મનું ભંગ નથી. દાખલા તરીકે, દરજીએ લુડાર ન બનવું જોઈએ, જો કે બને વૈશ્ય ગણાતા હોય અને ગણાવા જોઈએ. તાર્નામલનાડમાં મેં સૌથી વધારે બ્લેરવાળા વાંધાતા એ સાંભળ્યે! કે, વણુવ્યવસ્થાના મારા અથ જોતાં તે ગમે તેવી સારી અને નિર્દોષ જણાતી હાય તાયે, એની જોડે જે બો રહેલી છે એ કારણે એને કાં તે નવું નામ આપવું જોઈ એ, માં તા એના સર્વથા નાશ કરવા લેનારાઓના ભય એ હતી કે મારા અતર જોઈ એ. આા વાંધા દુર્લક્ષ ચશે, L