ઝુમ YU અને છતાં વર્ણના નામ હેઠળ આજે હિંદુધ માં જે એકૂદી સમાનતા અને અત્યાચાર ચાલી રહેલાં છે તેના સમર્થનમાં મારા વચનનું પ્રમાણુ ટાંકવામાં આવશે. એમણે એમ પણ કહ્યું કે સામાન્ય લોકોની સમજમાં ન્યાત અને વર્ષોના અ એક જ છે; વળી વર્ણના સયમ કયાંયે નથી પળાતા, વર્ણના જુલમ માત્ર ઠેરઠેર જોવામાં આવે છે. આ બધા વાંધામાં ધણું વજૂદ છે. એમાં શક નથી. પણ એ જાતના વાંધા તા એક કાળે સારી પણુ અત્યારે સડી ગયેલી એવી ઘણી વ્યવસ્થાએ સામે ઉઠાવી શકાય એમ છે. સુધારકનું કામ એ છે કે, તેણે એ વ્યવસ્થાને જ તપાસવી, અને જો એના દૈષક ગાળી શકાય એમ હેય તે તેને સુધારવા મડી પડવું, પશુવણૅ એ કેવળ મનુષ્ય નિર્માણ કરેલી વ્યવસ્થા નથી, પણ્ તેણે શોધી કાઢેલા નિયમ છે. તેથી એના નાશ થવે અસભવિત છે. એનું ગુપ્ત રહસ્ય અને એની શક્તિઓ શૈાવાવી જોઈએ અને સમાજના કલ્યાણને અર્થે વપરાવી જોઈ એ. આપણે જોયું છે કે વણુ ધમ અથવા વવ્યવસ્થા પોતે દૂષિત નથી; દેાષ તા એને વળગેલા ઊંચનીચપણાના ભાવમાં રહેલા છે. એક સવાલ એ પણ ઊડે છે કે, આજના કાળમાં જ્યાં ચારે વી કે પેટાવર્ણી અંકુશમાત્રને તેડી રહ્યા છે, પેાતાન મૂર્થિક લાભ વધારવાના ચેાગ્ય અયેાગ્ય તમામ ઉપાયા લઈ રહ્યા છે, અને જ્યાં કેટલાક વર્ગો બીજા કરતાં ઊંચા હોવાના દાવા કરે છે અને બીજા એના વાજબી વિરાધ કરે છે, ત્યાં વંધનું વ્યવહારમાં આચરણ શી રીતે કરવું ? આપણે દુક્ષ કરીશું તેયે એ નિયમ પેાતે પેાતાના અમલ કર્યો વિના રહેવાનો નથી. પશુ એ સજારૂપે હશે. આપણે જો વિનાશમાંથી ઊગરી જવું હોય તો આપણે એને વશ થયે છૂટકા છે. અને આજે આપણે, ‘ સૌથી લાયક એટલે કે (શરીર) સૌથી