પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
વર્ણવ્યવસ્થા

re ત્રણ બ્યવસ્થા સમથ હશે તે ઊગરશે’ એ પાશવધાતાને લાગુ પાડવામાં મશગૂલ છીએ એ જોતાં, અાપણે સૌ એક જ વર્ણના એટલે કે શુદ્રો છીએ એમ માનવું સારું છે; પછી ભલે કેટલાક શિક્ષક હાય, કેટલાક સૈનિક હાય, કે બીજા કેટલાક વેપારમાં પડેલા હાય. મને યાદ છે કે ૧૯૧૫માં નેલેારની સામાજિક પરિષદના પ્રમુખે સૂચના કરેલી કે પૂર્વે સૌ શ્રાહ્મણ હતા, એટલે હવે સૌ શ્રાહ્મણુ ગણાવા જોઈએ અને બીજા વર્ષોં કાઢી નાંખવા જોઈ એ. એસૂચના મને ત્યારે વિચિત્ર લાગેલી, આજે પણ લાગે છે. મા સુધારે ને શાંતિથી કરવા હાય તે ઊંચા કહેવાતા વર્ણોએ નીચે ઊતરવું પડશે. જેઆને યુગે સુધી પેાતાને સમાજમાં નીચામાં નીચા માનવાની તાજીપ મળી છે તેઓ એકાએક ઊંચા કહેવાતા વર્ણો જેટલા સાધનસ પન્ન નહિ થઈ શકે. તેથી, તે જો સત્તા મેળવવા માગે તે તેએ! માત્ર લેહી રેડીને બીજા શબ્દમાં કહીએ તા, સમાજને જ સહાર કરીને તેમ કરી શકે. - -- પુનટનાની મારી ચેાજનામાં મે’ ‘ અસ્પૃશ્ય ’ જાતિઓના ઉલ્લેખ નથી કર્યો, કારણુ વધર્મીમાં અથવા કહે કે હિંદુ- ધર્મોમાં હું અસ્પૃશ્યતાને સ્થાન નથી જોતે. એ વર્ગી બીજા સૌની સાથે શૂદ્રવ માં ભળી જશે. મા વગ માંથી પાવન થઈ ને ધીમે ધીમે ખીન્ન ત્રણ વણી ઉદ્ભવશે. એમના ધાએ વિવિધ છતાં દરજ્જો સમાન હશે. બ્રાહ્મા બહુ ચેડા હશે, ક્ષત્રિયવ એથીયે નાને! હશે; અને તે આજનો જેમ ભાડૂતી સિપાઈ અથવા નિકુશ રાજ્યકર્તી નહિ હોય, પણ રાષ્ટ્રના સાચા રક્ષક અને હવાલદાર હશે, અને એની સેવામાં જાનની કુરબાની કરશે. સૌથી નાને વગ શૂદ્રોના હશે, કારણુ સુવ્યવસ્થિત સમાજમાં મનુષ્ય ભાઈબહેન પાસેથી ઓખમાં એછી મજૂરી લેવામાં આવશે. મેટામાં મેટી સખ્યા વગ્યેાની હશે. એ વર્લ્ડમાં તમામ ધંધાઓના -...