પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વધ્યું અને કામ


ખેડૂતો, વેપારીઓ, કારીગરો વગેરે સૌને સમાવેશ થશે. આ ચેાજના મનારાજ્ય જેવી લાગવાના સંભવ છે. પણ આજે જે સમાજને હું છિન્નભિન્ન થતા જોઈ રહ્યો છું તેના નિર કુશ સ્વેચ્છાચાર પ્રમાણે જીવવા કરતાં મને મારી કલ્પનાના આ મનેરાજ્યમાં વિહરવું વધારે પસંદ છે. પોતાનાં મનારાજ્યના સમાજને હાથે સ્વીકાર ન થાય તોયે તેમાં રહેવાની ને વિહરવાની વ્યક્તિને છૂટ છે, દરેક સુધારાની શરૂઆત વ્યક્તિથી જ થયેલી છે. જે સુધારામાં પોતાના પ્રાણુ હતા અને જેને શૂરવીર આત્માને ટકા હતો તેને એ સુધારકના સમાજ સ્વીકાર્યા વિના રહ્યો નથી. તા. ૫-૧-'રાક્ષ વર્ણ અને કોમ એક વિદ્યાથી પેાતાનું નામ આપીને લખે છે :

  • f

હું જાણું છું કે આપ હિન્દુસ્તાનના કામી સવાલ વિષે દિવસરાત કમપણે વિચાર કરી રહ્યા છે, અને આપે જાહેર કર્યું છે કે ગોળમેજી પરિષદની આગામી બેઠકમાં આપ ભાગ લેા એનેમાની એ શરતેામાં આ સવાલના ઉકેલ એ એક છે. આજે નાની કામાના સવાલના ઉકેલ મુખ્યત્વે તે તે કામેાના આગેવાનો પર આધાર રાખે છે. પણ તમામ કામી વિખવાદની જડ ઉખેડી નાખવા માટે એ લાકે કદાચ કઈ પણ કામચલાઉં સમાધાની પર આવી શકે તેપણુ તે પૂરતી નહિ થાય. તમામ કામી ભેદનું મૂળ કાપવાને માટે બહુ વધારે ગાઢ સામાજિક સસ અનિવાય છે. આજે તે દરેક કામનું સામાજિક જીવન બીજી બધી નાતજાત અને કામેાના જીવનથી સાવ અસ્પૃષ્ટ જેવું હાય છે. હિંદુમુસલમાનની જ વાત લે. હિંદુઓના માટા તહેવાર વખતે મુસલમાન બિરાદરા હિંદુઓને સત્કાર કરતા નથી, અને એ જ પ્રમાણે મુસલમાનાના તહેવારને વિષે. આને પરિણામે જે કામી એકલપેટાયણાની લાગણી પેદા થાય છે તે દેશના હિતને બહુ જ હાનિકારક છે. બીજી પગલું કેટલાક લેાકાએ સૂચવેલું છે તે કામકામ વચ્ચેના લગ્નસ'બ'. પણ આપની માન્યતા હું જાણું છું તે પ્રમાણે તે, આપ