પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
વર્ણવ્યવસ્થા

વધુ વ્યવસ્થા ઉપર પ્રમાણે એક હરિજનસેત્રક પ્રશ્ન કરે છે. મારું વચન નથી સમજાતું, કેમકે જેને આપણે આજે વણુવ્યવસ્થા માનીએ છીએ તેને હું માનતા નથી. આજની વધુ વ્યવસ્થાનો અ આભાસ્કેટ અને રેટીએટીવહેવારને પ્રતિબંધ. આજની આભડછેટને હું મખાની ભાષામાં ‘અદકેરું અંગ’ માનું છું, ત્યાજ્ય માનું છું. ઇંટીમેટીના પ્રતિબંધને વર્ણના અંગ તરીકે માનવાને સારુ રૂઢિ ઉપરાંત કાઈ શાસ્ત્રના આધાર નથી. r એથી ઊલટું, વર્તુને આવિકાના ધંધાની સાથે નિકટને સંબંધ છે. સાના ધંધા તેનો સ્વધર્મ છે, તેને જે છેડે છે. તે વણુ ભ્રષ્ટ થાય છે ને તેના પોતાને નાશ થાય છે, એટલે તેને આત્મા હડ્ડાય છે. એ મનુષ્ય વ ના સકર કરે છે તે તેથી સમાજને હાનિ પહોંચે છે, સમાજની વ્યવસ્થા તૂટે છે, જ્યારે બધા પોતપેાતાના વણુ તે છેડે ત્યારે સમાજની કુવ્યવસ્થા વધે છે, અંધાધૂંધી વર્તે છે, તે સમાજ નાશ પામે છે. બ્રાહ્મણવષ્ણુવિદ્યા આપવાનું કામ છેડે એટલે તેનું પતન થયું. ક્ષત્રિય પ્રજાની રક્ષાનું કામ છેડે એટલે તે વર્ણ ભ્રષ્ટ થયા. વસ્ય દ્રવ્યાપાજન છેડે એટલે વણું ભ્રષ્ટ થયો. શૂદ્ધ સેવા છેડે એટલે તેનુ પતન થયું, રો પોત- પોતાના સ્વધર્મમાં રત રહીને સરખા રહે છે. સ્વધર્મ છેડે છે તેનુ પતન થાય છે. સ્વધમ છેડનાર બ્રાહ્મણુ કરતાં સ્વધર્મનુ પાલન કરનાર શૂદ્ર સાર છે. આ વણુમાં અધિકારને અવકાશ નથી. એકવળ ધર્મ છે, કરજ છે, જ્યાં ક્રૂરજની વાત છે ત્યાં ઊંચનીચ ભાવને અવકાશ જ નથી. આજે વધનો લેપ જોવામાં આવે છે. એક વણું પણ સ્વધર્ડ તો વતી લાપ થાય છે. આજ તા બ્રાહ્મણે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયે ક્ષત્રિયત્વ, અને વૈશ્યે વૈશ્યત્વ છેડયુ છે. ક્રાઈ શંકા કરે કે, દ્રવ્યેાપાન તે સા કરવા મથે છે, એટલે વૈશ્યત્વ રહ્યું છે એમ ગણવામાં શોષ પણ એમ કહેવુ