પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
પાંચ પ્રશ્નો

પાંચ પ્રશ્નો કર કાઈ તે પ્રશ્ન કરતાં હું રોકવા ઈચ્છતા નથી, પણ એટલું અવશ્ય કહેવા ઈચ્છું છું કે અનેક પ્રશ્નો મૂળ લેખ વાંચવાથી છૂટી જાય છે. જે લેખમાંથી વિષયાંતર્ગત પ્રશ્નોના નિકાલ ન આવી શકે એ લેખ નકામા હોવાના સંભવ છે. નીતિવિષયક લેખાને એક જ વાર વાંચીને છેડી ન દેવા જોઈ એ. એવા લેખ વારવાર વાંચવાથી જ અંતર્ગત પ્રશ્નો સહેજે ટી ય છે. પ્રશ્ન કરનારને મારી વિનંતી છે કે, વર્ણાશ્રમ ઉપરના મારા લેખ એ વાંચી જાય, કે જેથી અને ખબર પડે કે અહીં જે હું લખીશ તે બધું મારા લેખમાં રહેલું છે. મારી આ સુચના સાને માટે છે, આ પ્રશ્ન કરનારને માટે ખાસ છે એમ ન સમજે, આપણામાં વાચન પછી મનન કરવાની આદત છૂટી ગઈ છે; એટલે આપણે પરાધીન જેવા બની ગયા છીએ; અને દરેક ભાર્થાતમાં બીજાના અભિપ્રાય નવા ઇચ્છીએ છીએ. કાઈ પણ મનુષ્યને વિષે આ સ્થિતિ ઉત્પન્ન થવી એ વ્યાજનક વાત છે. સિદ્ધાંતમાંથી ઉખંસદ્ધાંત ઘટાવવાની શક્તિ આપણી પાસે આવી જવી જોઈ એ. થાંડા અભ્યાસથી આ શક્તિ પ્રાપ્ત થાય છે. હવે પ્રશ્નના ઉત્તર : (૧) બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાન આપરો, ક્ષત્રિય રક્ષા કરશે, વૈશ્ય વ્યાપારપદેથી ધનોપાર્જન કરશે, શુદ્ર પારેચર્યાં કરો, અને પોત- પોતાનાં કર્તવ્ય કરીને પેતપેાતાની આર્ઝવેકા મેળવશે, આવિકાથી અધિક નહિ મેળવે. (૨) વણું ધમ છે, અધિકાર નથી. એટલે વર્ણ વળ સેવાને માટે જ હોય, સ્વાને માટે ન હેઈ શંક. એટલે કાઈ ઉચ્ચ નથી, કાઈ નીચ નથી, જે જ્ઞાની પોતાને ઉચ્ચ માને તે મૂર્ખના કરતાં ખરાબ છે, એ વર્ણચ્યુત થાય છે. અહીં એ રહ્યુ સમજવાની જરૂર છે કે, વર્ણ ધર્મોમાં કાઈ એવી વાત નથી કે શુદ્ર જ્ઞાન ન મેળવે અથવા રહ્યા ન કરે. ડા, શુદ્ર જ્ઞાન આપીને અથવા રક્ષા કરીને આવિકા ન મેળવે, અથવા ક્ષત્રિય પરિચર્ચા