લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
વિરેાધાભાસ

વિાષાશાસ 34 થવાના આરંભ કરી શકે છે. શૂદ્રને હલકા માનવાના ધમ એમને દી હતા જ નહિ. (૫) જે લેાકા ભાગવતધનું હાર્દિક પાલન કરે છે, પ્રભુ- પ્રીત્યર્થ કેવળ આવિકા મેળવીને લોકસેવા કરે છે. તે પાતાના આચારથી બ્રહ્મજ્ઞાન આપે છે. એમાં વિદ્વાન પણુ છે, વિદ્રાન પશુ છે, એ પોતાનું કાર્ય કાઈ ને બતાવવાને માટે નથી કરતા, એમનાં સૈનાં નામ હું નથી જાણતા. એવા લેક પડ્યા છે એવા મારે વિશ્વાસ છે. હા, એમની સંખ્યા અલ્પ છે. હરિજનબંધુ', તા. ૧૬-૪ ૧૪. વિરેાધાભાસ એક ભાઈ મારાં લખાણાની ખંતથી અભ્યાસ કરે છે. મે વર્ષાંતર કીબેટીવહેવાર વિષે હમણાં જે લખ્યું છે તેના, માર કેટલાંક વરસો પહેલાંનાં એ વિષયનાં લખાણા સાથે, મેળ એસાડતાં એમને મુશ્કેલી પડે છે. ૧૯૨૧ના ઑકટોબરમાં મેં હિંદુધમ વિષે એક લેખ લખેલે, તેમાંથી આ ભાઈએ જે ઉતારી આપ્યો છે તેમાંથી તેમણે કાઢી નાંખેલા ભાગ બાદ કરી જેવા ને તેવા અહીં આપું છું : “ આમ જોકે વર્ણાશ્રમને વર્ષાં તર રોટીબેટીવહેવારથી ધક્કો નથી પહેાંચતા, છતાં હિંદુધર્મ જુદા જુદા વર્ણો વચ્ચેના ટી અગર બેટીવહેવાર પ્રત્યે આગ્રહપૂર્ણાંક અરુચિ દર્શાવે છે. હિંદુધમ સંયમની રિસીમાએ પહેાંચી શકો છે. આત્માના મેક્ષ સાધવાને ખાતર દેહનું દમન કરવા કહેનારા એ ધર્મ છે. . . એક મર્યાદિત વર્ગોમાંથી જ પોતાના ધરને માટે કન્યા પસંદ કરવાની વિધિ પણ ભારે સંયમ સિવાય બીજું શું સૂચવે છે? આત્માના રિત વિકાસને માટે વર્ષાંતર નિષેધ જરૂરી વસ્તુ છે. ” ટીએટીવહેવારને ધ