પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
વર્ણવ્યવસ્થા

પણું બ્યવસ્થા ત્યાર પછી મે ગઈ તા. ૪થી નવેમ્બરે છાપાંમાં મેકલેલા લેખમાંથી આ ભાઈ ઉતારી આપે છે, તે પણ તેમણે ગાળેલા ભાગ બાદ કરીને આપું છું: વર્ષાંતર રાટીબેટીવહેવારનો નિષેધ એ હિંદુધર્માંનું અંગ નથી, એ એક સામાજિક રૂઢિ છે. જ્યારે હિંદુધની પડતી દશા હશે ત્યારે કદાચ તે ઘૂસી ગઈ હરી. આજે આ એ નિષેધ હિંદુસમાજને નિળ બનાવી રહ્યા છે; અને એના પર ભાર મુકાવાને લીધે જનસમૂહનું માનસ, જીત્રનના વિકાસને માટે ત આવશ્યક એવાં મૂળતત્ત્વ પર ચોંટવાને બદલે,, આ ગયું છે. . . . ભોજન અને વિવાહના પ્રતિબધા હિંદુ સમાજના વિકાસને કુતિ કરે છે. ” દેરવાઈ આ ઉતારા નિષ્પક્ષપણે વાંચતાં મને એની વચ્ચે ક વિરોધ નથી જણાતો. ખાસ કરીને, આ લેખ પૂરા વાંચવામાં આવે તો વિરેાધનો આભાસ ન થાય. ૧૯૨૧ના લેખમાં મૈ’ હિંદુધની દૂકામાં ટૂંકી રૂપરેખા આપેલી. ગઈ થી નવેમ્બરે મારે અસખ્ય નાતાતા ને તેના પ્રતિબંધોના વિચાર કરવાને હતો. આશ્રમમાં જેવી રહેણી આજે છે તેવી જ ૧૯૨૧માં હતી. એટલે મારા આચારમાં તે કશો ફેર નથી પડ્યો. હું હજીયે માનું છું કે વર્ષાંતર રીટીબેટીવહેવાર પર સ્વેચ્છાએ મુકાયેલા નિષેધમાં સયમ રહેલા છે. ૧૯૨૧ને લેખ હું આજે લખતા ડ્રાઉં તે કદાચ એક શબ્દ બદલું. ‘ નિષેધ ' શબ્દને ખલે એ જ લેખમાં ચેડીક લીટી પહેલાં વાપરેલા શબ્દ હું ફરી વાપરું ને કહું કે આત્માના રિત વિકાસને માટે વર્ષાંતર શૅટીએટીવહેવારના સ્વેચ્છાએ કરેલે નિષેધ જરૂરી વસ્તુ છે. ' . . પૃથી નવેખરના લેખમાં મે લખ્યું છે. તે છતાં હું કહ્યું કે, વર્ષાંતર રીટીએટીવહેવાર ભ્રાતૃભાવની લાગણી વધારવા માટે કે અસ્પૃશ્યતાનિવારણ કરવા માટે જરાયે જરૂરનો નથી. પણ તેની સાથે જ, બહારથી પરાણે મૂકેલા પ્રતિબંધ કાઈ પશુ સમાજના