ભવિષ્યના વધ તે વ્યવસ્થા પણ અદલાય. વણું વ્યવસ્થા એવી ક્ષણુવી યુક્તિ હોય તો તે રહે કે ન રહે તેને વિષે કઈ વિચાર કરવાપણું ન રહે. પણ મારી વ્યાખ્યાના વર્ણ ધર્મ ને હું સર્વવ્યાપક સિદ્ધાંત માનુ છું. તેના પાલન ઉપર જનસમાજની હસ્તીના આધાર છે. જો મારી આન્યતામાં તથ્ય હશે તે ભવિષ્યમાં વર્ણધમ વ્યાપક થવાનો જ છે; પછી ભલે ગમે તે નામે ઓળખાય. વણું ધમ એટલે પ્રત્યેક મનુષ્યે પોતાનાં બાપીકાં આવિકાનાં સાધનથી સંતુષ્ટ રહેવાના ધ. આ યાજનાના મૂળમાં અહિંસા છે, ઇશ્વરી નિયમનુ નાન છે, શુદ્ધ અર્થશાસ્ત્ર છે. મનુષ્યત્વ છે. એ વષ્ણુ ધર્મનું પાલન ન થાય તા કદી નથી થઈ એવી જાદવાસ્થળી રચાવાની જ છે. જેમ જેમ કરાડામાં જાતિ આવતી જશે તેમ તેમ સા ધનિક થવા માગશે, સૈ મેટા થવા માગશે, નીચ ગણાતા ધંધા કાઈ કરવા નહિ ઇચ્છે, ઊંચનીચની ભાવના વધારે પસરશે, આનુ પરિણામ માંહામાંડું કાપાકૂપી સિવાય બીજું ન આવે એમ મને તે ભાસે છે. પણ મનુષ્યના સ્વભાવમાં જ આત્મરક્ષાના ગુણ જડાઈ રહ્યા છે, એટલે મનુષ્ય વધના આશ્રય લઈ ખેંચી જશે. પોતપોતાના કુલોત્પન્ન ધંધાને વળગી રહી, કાઈ ધંધાને ઊંચનીચ માન્યા વિના, સાથે પોતાનું જીવન ગાળરો. આમ થતાં, કાઈ શ્રાહ્મણ ક્ષત્રિય ત્યાદિ નામથી ન ઓળખાતાં બીજા નામથી ઓળખાશે તે તેની ચિંતા ન હેાય. વણ્ ચારને બદલે એ હોઈ શકે ને ચારથી વધારે પણ હાઈ શકે. આટલું સ્પષ્ટ છે કે વના મહાન નિયમને અનુસરતાં આપણે મૂડીવાદ અને મજૂરવાદ વગેરેના કલહમાંથી બચી જઈ એ છીએ, એવી વ્યવસ્થામાં એક છેડે અંતિલાલ, આંતધન, અતિમદ ન હોય; ને બીજે છેડે લાચારી, કગાલિયત ને દીનતા ન હોય, સાસપીને વસે અને કાઈ કાઈ ને ઊઁચ કે નીચ ન માને. આટલું લખ્યા પછી મારી કલ્પનાના ઘોડા ઉપર ઘેાડી સહેલ કરું. જો વર્ણવ્યવસ્થાની રચના મારા હાથમાં કાઈ મૂકી જાય