પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૬. ખરુ બ્રાહ્મણત્વ એક બંગાળી અધ્યાપકે લાંખા કાગળ લખ્યું છે, તેમાં નીચેના ઉતારા આપું છું : ‘આપને જાણીને દુઃખ થશે કે, દેશના કેટલાક ભાગમાં અસ્પૃ નિવારણની હિલચાલ પાટેથી ઊતરી ગઈ છે, અને તેણે કેવળ બ્રાહ્મ અને તેના આદરો સામે હીન અને હિંસક પ્રચારનું રૂપ લીધું બ્રાહ્મણવર્ગને લોકોની નજરમાં હલકા પાડવાને અસત્ય અને અસ નાણીબૂજીને ફેલાવવામાં આવે છે ને લોકોને ભરમાવવામાં આવે છે. અસ્પૃશ્યતાની પ્રથા એકલા બ્રાહ્મણામાં જ છે? બીજા વના હિંદુ પણ એટલા જ ગુનેગાર નથી? માની લો કે શાસ્ત્ર બ્રાહ્મણાએ ર્ છે; પણ આજે હિંદુસ્તાનના અમુક ભાગોમાં પળાય છે એવી નિ ભસ્પૃશ્યતા પાળવાની શાસ્ત્રની આજ્ઞા છે એવા પુરાવે કયાં છે ? tr આજની અસ્પૃશ્યતાનિવારણની હિલચાલને સફળ બનાવવ બ્રહ્મણ્ણાએ બહુ જ મોટા કાળા આપ્યા છે એ વાત સાચી નથી ? ધારાસમાના જે સભાસદેશએ મંદિરપ્રદેશના બિલમાં વિદ્યનાખ્યાં તે મેટા ભાગના બ્રાહ્મણેતર હતા એ પણ સાચું નથી ? ત્યારે બ્રાહ્મા શા સારુ તૂટી પડવું જોઈએ? તે તે અસ્પૃશ્યતાના શાપથી થયેલી પરિસ્થિતિની ગંભીરતા ખન્ત બધા કરતાં વધારે સમજે છે. દેશમાં અસ્પૃશ્યતાનિવારણની હિલચાલને આરંભ થયો પહેલાં ધણા વખત પર બ્રાહ્મણો સામે હિલચાલ શરૂ થયેલી કેટલાંક વરસથી ચાલી રહી છે. એ હિલચાલ ચલાવનારાં સિવાય ખીજે ક્યાંયે મેં બ્રાહ્મણત્વ સામે હિંસક કે અહિં આક્ષેપે થયેલા જોયા નથી. હરિજનસેવાસધને એવા કાઈ આ સાથે કશી જ લેવાદેવા નથી. જો અસ્પૃશ્યતાનિવારણની હિલ પાટેથી ઊતરીને બ્રાહ્મણ સામે હીન અને હિંસક આક્ષેપનુ ધારણ કર્યું છે એવી ખબર પડે, તો મને દુઃખ થાય એમ લેખકે કહ્યું છે તે સાવ સાચુ છે. તેથી આ લખનારે જે વાત કરી છે તેના સમર્થનમાં તેમની પાસે જે કઈ પુરાવા હા