આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી જીવનની નવલકથા
વેળા વેળાની છાંયડી
ચુનીલાલ મડિયા
હે અલક્ષ્મી રૂક્ષકેશી તુમ દેવી અચંચલા;
તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા.
૨વીન્દ્રનાથ ટાગોર
તોમાર રીતિ સરલ અતિ, નાહિ જાન છલકલા.
૨વીન્દ્રનાથ ટાગોર
પ્રાપ્તિ સ્થાન
|
|