આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
| ગીત | ||
| ૧૯ | રાતો રંગ | ૩૫ |
| ૨૦ | દરિયાની માછલી [પ્રથમ કડી લોકગીતની] | ૩૭ |
| ૨૧ | આભનાં દીવડા | ૩૯ |
| ૨૨ | આભનાં મોતી | ૪૨ |
| ૨૩ | આભનાં ફુલો | ૪૪ |
| ૨૪ | આભનાં ચંદરવા | ૪૬ |
| ૨૫ | ઉભાં રો' રંગગવાદળી | ૪૯ |
| ૨૬ | ચારણ-કન્યા | ૫૧ |
| ૨૭ | વીંઝણો | ૫૭ |
| ૨૮ | માલા ગુંથણ [શાહજહાં'માંનું અનુવાદિત] | ૫૯ |
| ૨૯ | બસંતની વનદેવી | ૬૦ |
| ૩૦ | કાંઠે રમનારા [*રવિબાબુના 'શિશુ'માંથી અનુવાદ] | ૬૩ |
| ૩૧ | બ્હેન હિન્દવાણી | ૬૬ |
| ૩૨ | તલવારનો વારસદાર | ૭૧ |
| જાણવા જેવા શબ્દોનો કોષ | ૭૪ |
*પહેલી આવૃત્તિમાં સરત ચૂકથી આ ઉલ્લેખ રહી ગયેલો.
મુંબાઈ : આર. આર. શેઠ એન્ડ કુ।.
પ્રિન્સેસ સ્ટ્રીટ
અમદાવાદ : એસ. જે શાહ માદલપુર.
ભાવનગર : શ્રી મહિલા વિદ્યાલય