ચબૂતરો : પક્ષીઓને ચણ નાખવાનું ગામ વચ્ચેનું સ્થળ. ઓટો અથવા છત્રી પણ કહેવાય છે.
|
ચાકળા ચાંદરવા : ઘરની ભીંત પર હીર મોતી ના ભરેલા પડદા
|
ચૂલ : ચોટલો
|
જૂની પાની : જૂની
|
જૂવાળ : ભરતી
|
ટોડલો : બારણાની ઉપર બન્ને બાજુનાં બહાર રહેતાં લાકડાં
|
ટોયા : ખેતરમાંથી પંખી ઉડાડનાર
|
ટોયલું : ટબૂડી, લોટી
|
ડાઘુ : શબની સાથે સ્મશાને જનારાઓ
|
ડોલર ફીણ : ડોલર ફુલ જેવાં શ્વેત ફીણ
|
ડાયરા : ગામડાંનાં લોકોની મંડળી
|
ઢેલડદે : ઢેલ્ય
|
.
|
.
|
.
|
.
|
.
|
|
તાંસળી : કાંસાનો વાટકો
|
થોભ : ટેકો
|
દખણાદું : દક્ષિણ દિશાનું
|
ધોરી : બળદ
|
નેવલે : નેવાં ઉપર
|
નખતર : નક્ષત્ર
|
નાવલી : એ નામની નદી છે
|
પતાળ : પાતાળ
|
પ્રવાલ : પરવાળાં
|
પનીઆરી : પાણી ભરતી સ્ત્રી
|
પેટાળ : ખીણ
|
બડકંદાજ : બંદૂક વાળા
|
ભતવારી : ખેતરે ભાત લઇ જનારી સ્ત્રી
|
ભેર : મદદ
|
ભેંકાર : ભયંકર
|
મરજીવા : દરિયામાંથી મોતી કાઢનારા
|
મહીયારી : ગોવાલણ
|
માઝમ રાત : મધ્ય રાત્રિ
|
મેઘલ : વાદળાનું
|
મોલાત્યું : મહેલો
|
માટી : મરદ
|
|