પૃષ્ઠ:Veranman.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.આત્માની એરણ ઉપર
 


ગ્ન ! કોની સાથે લગ્ન ?

તમારી કોઈસમોવડની સાથે–સમોવડ નહિ પણ ચડીઆાતી સાથે: જીવનયુદ્ધમાં તમને ટકાડી રાખે ને પાનો ચડાવે એવી કોઈક, જીવનના શોણિત–ધબકાર અને રોમાંચ અનુભવવામાં તમને સહાય કરે એવી કોઈક, દયેહૃદયના વેદના–થડકાર તમને કાન પર ઝીલવા આપે એવી કોઈક, અને જીવનને આ કિનારો કદાપિ તમારાથી એને વહેલો છોડી જવો પડે તો પોતાની પાછળ પુષ્પની સુગંધ તથા સંતની પાવનકારી પ્રભા મેલતી જાય એવી કોઈક...એવી સાથે લગ્ન કરજો. નહિતર તો બહેતર છે કે......બીજી ચાહે તે રીતે ચલાવી લેજો.

×

બીજો અવાજ :

આવી સ્વપ્નધેલછાને ત્યજી દે યુવાન ! જીવનનો સાચો પ્રદીપ ભલે પ્રેમ હો, પણ યુગયુગોથી આ સારીય દુનિયામાં સ્ત્રીપુરુષોને એક યા બીજે કારણે એ પ્રેમના દીવડા વિના જ