પૃષ્ઠ:Veranman.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ જરૂરી નથી.
નવાં પ્રકાશનો
[૧૯૪૩-૪૪]

૧. પુનરાગમન ખં. ૧-૨ (હરજીવન સામૈયા)

મવાલીજીવનની નવલકથા

૨. કાંટાની વાડ (હૉલ કેઈન)

ગત મહાયુદ્ધની વેદનાનું ફળ (નવલકથા)

૩. દીઠું મેં ગામડું જયાં-(રતિલાલ અદાણી)

સાચું ગ્રામદર્શન કરાવતાં ૧૧ પ્રસંગચિત્રો

૪. વિશ્વસાહિત્યની વાર્તાએ (ભોગીલાલ ગાંધી)

વિશ્વની ૨૦ ભાષાઓની વાર્તાઓનો સંગ્રહ

૫.શોધને અંતે (લાભુબેન મહેતા)

સામાજિક વાર્તાઓને સંગ્રહ

૬. જીવનશિલ્પિઓ (નિ. વર્મા-જ. પરમાર)

પ્રજાજીવનના ત્રણ ઘડવૈયાનો જીવનપરિચય

૭. દૂધ-મૃત્યુલોકનું અમૃત (કાન્તિલાલ શાહ)

૮. દવાનો છેલ્લો ઘૂંટડો (ભૂપતરાય દવે)

૯. હઠીલાં દર્દોમાં કુદરતી ઉપચાર (ભૂપતરાય દવે)

૧૦. લગ્ન-સાધના (સોપાન)

૧૧. વિશ્વદર્શન (૧૯૪૩-૪૪) છો. મા. કામદાર

૧૨. આપણે અાંગણે ઊડનારાં (પંખી પરિચય)

૧૩. વિજ્ઞાનસૃષ્ટિ (શોધખોળોનો પરિચય)

૧૪. વિજ્ઞાનનો વિકાસ (શોધોનો ઇતિહાસ)

૧૫. પારિભાષિક જ્ઞાનકોષ (રાજકારણ)

સં. સુખસંપત્તિરાય ભડારી

૧૬. આઝાદીની યજ્ઞજ્વાળા (કરસનદાસ માણેક)

આઝાદીની લડતનું અવલોકન

૧૭. ૧૯૪૩નાં પગરણ (રતિલાલ મહેતા)

ચાર વર્ષના ચાલુ યુદ્ધનો પરિચય

૧૮. હિંદ-વિશ્વયુદ્ધના વમળમાં

ડુંગરસી ધરમસી સંપટ