પૃષ્ઠ:Veranman.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રંગમાં ભંગ
૫૧
 


“ભૂખી છે તો જા મરને ! ઝટ પતાવને ભૈ !” કવિએ ત્રાસ અનુભવ્યો.

દેવકન્યાના ઝળાં ઝળાં પોશાકમાં મરિયમે 'મેરી લડકી'ને તેડી લઈ સ્ટેજની વીંગ પછવાડેના એક ખૂણામાં ઊભે ઊભે જ છોકરીને છાતીએ લીધી.

બધા ખૂબ ખૂબ હસ્યા.