પૃષ્ઠ:Veranman.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
વેરાનમાં
 

calmness and repose in his outlook on the world......, pessimist if he needs must since he deals with life at his lowest most degraded level, it is not the pessimism of despair. His work filled with a great love for humanity, a deep sympathy human failings and a quick response to the beauty of Nature."

(જીવન સાથે એ રૂસણું લઈને નથી બેઠો. જગત પ્રત્યેની એની દૃષ્ટિમાં સમતા તથા સહિષ્ણુતા છે. સંસારના અધમમાં અધમ માનવોનું આલેખન કરતો હોઈ સ્વાભાવિક રીતે એ ઉદાસી તો છે જ; છતાં તે ઉદાસી દૃષ્ટિમાં નિરાશાવાદ નથી. એની કૃતિઓની અંદર માનવજાતિ પરનો અથાક અનુરાગ, મનુષ્યોનાં દૂષણો પ્રતિ ઊંડી સહાનુકમ્પા, તેમજ કુદરતનું સૌંદર્ય પ્રત્યે ત્વરિત પ્રત્યાઘાત સભર ભરેલાં છે.)