પૃષ્ઠ:Videhi.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨:વિદેહી
 

૯૨ : વિદેહી સનિક મહારાજ ! એક તપસ્વી મુને આપના પુષ્પ અભિષેક કરવા માગે છે. પરીક્ષિત :

આજના તેમ દિને એટલા આશીર્વાદ મને લઈ લેવ

દે...આવવા દે એ મુનિને બ્રાહ્મણું : હું આવી જ ચૂકયો છું, મારાજ ? પરીક્ષિત : આજ્ઞા બ્રાહ્મણું : માત્ર આ [ સનિક ખેતી પોતાને સ્થળ ચાલ્યા જાય છે. મુનિરાજ ! કહેા, શી ઇચ્છા છે? પુષ્પ અભિષેકની—તારા તપની, સાત દિવસન ખ્યાતિ સાંભળી હું આશીર્વાદ આપવા અનશનવાની આવ્યો છું… પરીક્ષિત : અહેભાગ્ય મારાં! સહુના આશીર્વાદની આ મારા જીવનને જરૂર છે. બ્રાહ્મણુ : આ પુષ્પમાળા ! [ પહેરાવે છે. ] [ પરીક્ષિતના પગ પાસે મૂકે છે. ] અને આ પુષ્પગુચ્છ... નાગપ્રદેશનાં આ વિશિષ્ટ પુષ્પ ! પરીક્ષિન : ( જરાયચકીને) નાગપ્રદેશમાં ?...અરે, પો ક્રમ હાલી ઊઠે છે? [ પુષ્પો હાલે છે અને તેમાંથી નાનકડા સપડા શકે છે. બ્રાહ્મણ : એ પપ્પા નહિ, ના કાળ હાલી રહ્યો છે ! રાબ ! મૃત્યુની ક્ષણ સુધારવી હોય તા...પ્રભુને સ્મરી લે, તે... વસ્થા ! | પૃપામાંથી સંપુ ધા પ્રવાતને કરે છે |