પૃષ્ઠ:Videhi.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સર્પ-દંશ:૯૩
 

સપ-દશ : ૯૩ પરીક્ષિત : ભલે ! મુનિપુત્રની વાણી રાફળ થવી જ જોઈએ... બ્રાહ્મણ : એ તેા કાણુ નણે । પરંતુ તક્ષક નાગના એક વંશજ તરીકે મેં મારું વેર વાળ્યું છે. ખાંડવ વનને બાળતાં અર્જુને મારી પિતામહીને મારી, હું એ જ અર્જુનના પૌત્રને મારુ છું. હવે તારે તારા નિકાને બેલાવવા હોય તા ખેાલાવ. પરીક્ષિત : શા માટે ? બ્રાહ્મણ : આ સર્પદંશમાંથી તારું અવશ્ય મૃત્યુ થશે. એની શિક્ષાના સ"તાષ તારે લેવા હાય તા લઈ લે ! પરીક્ષિત : શિક્ષા ! શાની શિક્ષા ? મૃત્યુની તા હુક રાહ જોતા બેઠા છું...તક્ષક ! તેં મને મૃત્યુ નહિ પરંતુ મુક્તિનું સાચુ' વિમાન આપ્યું છે. શિક્ષા નહિ, તને જીવતદાન ઘટે. મારા દેહને ઝેર ચઢી ચૂકયુ છે. જીવનભરનુ ઝેર એ દેહ સાથે એસરી જશે અને હું પ્રભુમય, અમૃતમય, જીવનમય થઈ જઈશ—મૃત્યુની ક્ષણે. મારા મૃતદેહને જોઈ કાઈ તને શિક્ષા કરે એ પહેલાં એ બ્રાહ્મણવેષી તક્ષક, તું અહીંથી ભાગી જા! આ ક્ષણે તારા, ના, વેરના કે જગતના વિચાર થઈ શકતા નથી... તું ભાગી જાય...સલામત, તો હું મૃત્યુ વિમાનમાં પગ મૂકી મારા પ્રભુનું ધ્યાન ધરું... [ બ્રાહ્મણ એકાએક ભાગી જાય છે. ] સંસારરૂપી નાગનું આ અંતિમ ઝેર ! નાગ હુછ ખેડા ખેડા મારી સામે જુએ છે...ના, ના. એ કાલફૂટની પાછળ તે શેષશાયી પ્રભુ વિરાયા છે. પ્રભુ ! જાગા ! અને આ બાંઘ પકડા. એમ આપના અમૃતપ થયા...ઝેરભર્યા દેહને ફેંકી દીવે...આહ ! શા આનં t [ પદ્માસન વાળેલા પગ છુટા પડે છે અને પરી- શિનના ટહુ ભૂમિ ઉપર ઢળી પડે છે. એકાએક નિકા ધસી આવે છે અને તેમની પાછળ