પૃષ્ઠ:Videhi.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪:વિદેહી
 

૯૪ : વિદેહી યુવરાજ જનમેજય રાસ્ત્રસહ દેડતા આવી પિતાનાં દેહને જુએ છે. નજીકમાં પુષ્પાના ઢગલા નીચે જીવંત સ-નાગ—પાતાનું ડાકું હલાવી રવો છે જનમેજય : મારા પ્રયત્ન નિષ્ફળ ગયા !...મુનિપુત્રનો શાપ સળ થયા !...પુષ્પામાં નાગને સંતાડી મારા પિતાના વધ કર્યો !.. ગગાકિનારે મારી આ પ્રતિજ્ઞા ! વિશ્વનાં સમસ્ત નાગકુળને હું સર્પસત્રમાં ખાળી ભસ્મ કરી આ પિતૃઋણ ચૂકવીશ, નાગ- સંહાર એ મારુ' પણ ...એ પ્રતિજ્ઞાસહ હું પિતાને સિંહા સને બેસું છું...આ સપના નાશ સહ પ્રતિજ્ઞાની રારૂઆત ! [ પુષ્પ નીચે સંતાયેલા સર્પ ઉપર પગ મૂકવા જાય છે. સપ` સૌંતાઈ જાય છે. પરીક્ષિતના પડેલા દેહુ ખેઠા થાય છે. મુખમાંથી વાણી સભળાય છે. ] પરીક્ષિત : ઝેર-વેરની પ્રતિજ્ઞા ન લેવાય ! [ પરીક્ષિતના દેહ પાછા ઢળી પડે છે. ] જનમેજય : હવે પ્રતિજ્ઞા લેવાઈ ચૂકી. એ પાળ્યે જ છૂટકે. [ આકારાવાણી થાય છેઃ બદ્રષ્ટા સમૂતાનાં મૈત્ર: હળવ્ ચ । નિર્મમેનિયા: સમઢુ:વમુક્ષમી ]