પૃષ્ઠ:Videhi.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ અવકાશમાંથી ગીત— અનુષ્ટુપ સ્નેહની સાધના સિદ્ધિ સૌભાગ્ય-પ્રતીકા વડે! પ્રભુ પ્રત્યે પ્રકાશે છે ન્હાનાં મેટાં પ્રતીકથી ! ] માતા : દીકરી ! તું તા ભળેલીગણેલી કહેવાય, નહિ ?...તારી ભણેલી બહેનપણી હુજી કેમ ન આવી ?... રમા : તેં અને પિતાએ ભણાવી એટલે હુ ભણી...અને મા, તું પણ માં ભણેલી નથી ? માતા : તારા જેટલું નહિ...તુ. તા અચેમાં છટાબંધ વાત પણ કરે છે...મારાથી તે તમારાં અંગ્રેજી પેપરા પણ વંચાતાં નથી, અમારુ' અંગ્રેજી ભણતર એટલે માત્ર ડી એ. જી ડાંગ અને સી એ ટી કૈટ જેટલું જ ! માતા રમા : એ તે। ઠીક છે... પશુ તને જેટલાં સંસ્કૃત સ્તાત્રા મુખ પાઠ છે એના ચેાથા ભાગ પશુ મને આવડતા નથી...આખુ નાગ- દમન, ધ્રુવાખ્યાન, આખાહરણ અને ગીરધરકૃત રામાયણ તને માઢે છે...

તમારે પણ કાંઈ ગેાખવાનું તે આવતું જ હશે ને ? કાંઈ

નહિ તા અંગ્રેજીમાં તે ખરુ’ ને ? રમા : અમારી કેળવણીમાં ચાદ્દાસ્ત ઉપર જરાય ભાર મૂકવામાં આવતા નથી. ગે।ખણપટ્ટીના, તા . આજના શિક્ષણશાલી કાળ ! ગેાખવાથી બુદ્ધિ કઠિત બની જાય છે ! માના : એમ ? ગાખ્યા વગર બધુ' યાદ રહે એવી શિક્ષણ-યુક્તિઓ તે તેમણે શોધી જ કાઢી હરો ને ? રમા : યાદદાસ્તને ખેંચાણુ ન પડે એવી ઢબે જે યાદ રહે એ જ સાચું યાદ રહ્યું કહેવાય |