પૃષ્ઠ:Videhi.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સૌભાગ્ય – પ્રતીક:૯૯
 

સોભાગ્ય-પ્રતીક : ૯૯ રંજન : માટે તાલીમ પુર્વ આઝાદ થવા માગે છે! અને આઝાદ બન્યા વગર રહેવાની જ નથી! માતા : આઝાદ એટલે? કાંઈ સમજાય એવુ ભાલે, રમા : આઝાદ એટલે સ્વતંત્ર, મુક્ત, છુટાં! રંજન ઃ કાઈનું છે. બધા ન સ્વીકારે એવાં માતા : ભારત આઝાદ થયા કહેવાયા એમ ! ખરું'? રમા : હા મા! અંગ્રેજોના બંધન જેમ આપણા દેશે તાડયાં તેમ ! માતા : તે...તમારે કાનાં બંધન તોડવાં છે? રંજન : કેમ ? પુરુષોનાં બુધન વળી ? માતા : પુરૂષોનાં બંધન ? શા ઘેલી વાત કરી છે. તમે છોકરીઆ ? પુરુષોનાં બંધનની વાતા કરી છે અને પરણી ન છે. જોત જોતામાં ! આ રજનને જ જુએ ને? રજન : મારામાં શું જોવાનું છે વળી ! માતા : તારામાં જોવાનું એટલું જ કે આઝાદી પાકારતાં પાકરતાં તું પરણી ગઈ ! જન : તે મારે ન પરવુ'! એમ? . માતા : હું કાં એમ કહુ છુ ? માટીમેટી શાહનદી અને કુંવરીઓ પરણી જાય છે ત્યાં તને કાઈ શા માટે ના કહે રંજન : હવે શાહજાદી અને વરીએ બહુ રહી નથી! જમાના પલટાઈ ગયા. માતા : ભલે પલટાયા! પણ લગ્ન પલટાયુ' દેખાતું નથી ! રંજન : પુરુષો લગ્ન કરે તેા અમે કેમ લગ્ન ન કરીએ ? માતા : તમને કાણે ના પાડી, બહેન ? અને તમને ના પાડીએ તા માબાપની ઉપર વટ થઈને પણ લગ્નમાં જોડાઈ જુએ છે ને ? પછી પુરુષનાં બંધનની અને આઝાદીની અધ્ધર વાતા શું કરવા કરી રહ્યાં છે? આ મને તો લાગતું હતું કે આ રંજન કી પરણે જ નહિ ! રંજન : તે શું મેં ભૂલ કરી પરણવામાં ? ,