પૃષ્ઠ:Videhi.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦:વિદેહી
 

૧૦૦ : વિદેહી માતા : જરા ય નહિ, એમાં તાતેં કુદરતના-શ્વરના નિર્માણને સ્વીકારી લીધું અને સુખને માર્ગે પગ મૂકયો-- રમા : પુણુ મા ! તેં રંજનના હાથને ધોકા જેવા કેમ કહ્યા? માતા : મને એના ખાલી ખાલી હાથ ન ગમ્યા...અને એ તેા વળી હાથને શસ્ત્ર બનાવવા તૈયાર થઈ છે! મેળાપ માટે સર્જાયલા હાથને શસ્ત્ર બનાવાય? હાથને તે શણગારાય !ાભાયમાન બનાવાય ! સૌભાગ્ય ચિદનથી સજાવાય ! રંજન : હાં, હાં! હું સમજી–મારા હાથમાં બંગડી કે ચૂડી નથી એટલે તમે હાથને ખાલી કહ્યા...ધાકણા સાથે સરખાવ્યા ! નહિ ? માતા : એટલું જ નહિ ! તારે કપાળે ચાંલ્લાનથી ! કંઠ ઉપર કડિયાસેર નથી કે નથી મંગળસૂત્ર ! સૌભાગ્યનાં એ ચિહ્નો... રંજન : સ્ત્રીનું સૌભાગ્ય પરણવામાં જ રહ્યું છે ! એમ ? માતા : પૂછ તારા હૈયાંને !—અરે સ્ત્રીનું જ નહિ...પુરુષનુ પણ એમાં જ સૌભાગ્ય છે ! રમા : ત્યારે પુરુષો ક્રમ બંગડીએ પહેરતા નથી ? રંજન : બગડી તેા બધનનુ” ચિહ્ન છે! ખેડીનુ સુધરેલું રૂપાંતર ! માતા : તને કોણે કહ્યું ? રંજન : મેટામેટા સમાજશાસ્ત્રીઓનાં પુસ્તકામાં એમ કહ્યું છે ! માતા : શું? રમા : કે આ બંગડી અને ચૂડીનું મૂળ સ્વરૂપ...હાર બે હુન્નર વ ઉપર...ખેડી જ હતું ! સ્ત્રીઓના બંધનની એ મૂળ સમાજશાસીએ કરબીનથી ભાવના ! માતા : હજાર મેહુર વર્ષ ઉપર નચર નાખતા હશે ખરું? રંજન : એ બહુ જ સાર્ચી વાત | એના પુરાવા વગર સમાજ શાયીઓ કાંઈ જ કહે નહિ. માતા : એ હુન્નરવ ઉપર એ જે હોય તે આમતા તમારી